મોટર વ્હીકલ બિલ રાજ્યસભામાં પાસ, ટ્રાફિક નિયમ તોડ્યો તો 10 ગણો દંડ, ડ્રાઈવિંગ લાઈસન્સ થઈ શકે રદ

|

Aug 01, 2019 | 5:25 PM

મોટર વ્હીકલ બિલને રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે જેના લીધે હવે ટ્રાફિકના નિયમો વધારે કડક બની જશે. ભારતમાં હળવા નિયમોને લઈનો લોકો ટ્રાફિકના નિયમોને અવગણે છે જેનો ઉકેલ સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરીને લાવી રહી છે. રાજ્યસભામાં બિલ પાસ થઈ ગયું હોવાથી તેના પર માત્ર રાષ્ટ્રપતિની સહીથી કાયદો અમલમાં આવી જશે. Web Stories View […]

મોટર વ્હીકલ બિલ રાજ્યસભામાં પાસ, ટ્રાફિક નિયમ તોડ્યો તો 10 ગણો દંડ, ડ્રાઈવિંગ લાઈસન્સ થઈ શકે રદ

Follow us on

મોટર વ્હીકલ બિલને રાજ્યસભાએ મંજૂરી આપી દીધી છે જેના લીધે હવે ટ્રાફિકના નિયમો વધારે કડક બની જશે. ભારતમાં હળવા નિયમોને લઈનો લોકો ટ્રાફિકના નિયમોને અવગણે છે જેનો ઉકેલ સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરીને લાવી રહી છે. રાજ્યસભામાં બિલ પાસ થઈ ગયું હોવાથી તેના પર માત્ર રાષ્ટ્રપતિની સહીથી કાયદો અમલમાં આવી જશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના લીધે દૂર્ઘટનાઓ થાય છે. આના લીધે સરકારે નિયમો વધારે કડક બનાવ્યા છે. હવે સરકારે જે જૂના નિયમો મુજબ તેમાં ટ્રાફિકના નિયમો હતા તેના દંડના પ્રાવધાનમાં 5 થી લઈને 10 ગણો વધારો ઝીક્યો છે.

આ પણ વાંચો;   LUX COZI કંપનીનું ગંજી પહેરવું યુવકને પડ્યું ભારે, ભારતીય જાસૂસ સમજીને પાકિસ્તાની પોલીસે દબોચી લીધો

ભારતમાં દોઢ લાખ લોકો રસ્તામાં થતાં એકસીડન્ટના કારણે મોતને ભેટે છે. ટ્રાફિક નિયમ હોવા છતાં લોકો ચુસ્તતાથી તેનું પાલન કરતાં નથી. જેના લીધે અકસ્માતો સર્જાય છે. આમ મોટર વ્હીકલ એક્ટ, 1988માં સંશોધન કરીને સરકારે બદલાવ કર્યો છે. રાજ્યસભામાં આ બિલ પાસ થયું છે. જો કોઈ સગીર ગાડી ચલાવશે તો તે ગાડીના માલિક અને સગીરના માતા-પિતા પર કેસ દાખલ કરવામાં આવશે. આ સિવાય ટ્રાફિક વધારે વખત તોડવામાં આવે તો તેનું લાઈસન્સ પણ કેન્સલ કરવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1. ઓવરસ્પીડીંગના લીધે 1 હજારથી લઈને 2 હજાર સુધીનો દંડ
2. વિમા પોલીસી વગર 2 હજાર રુપિયાનો દંડ
3. હેલ્મેટ વિના વાહન ચલાવવાથી 1 હજાર રુપિયાનો દંડ અને સાથે 3 મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. જો કોઈ લાયસન્સ વગરે નાની ઉંમરે ગાડી ચલાવે તો તેની જવાબદારી માતા-પિતાની રહેશે અને તેમની પર કાર્યવાહી કરાશે.
5.ટ્રાફિક નિયમ તોડવા બદલ હવે 100 રુપિયાના બદલે 500 રુપિયા વસૂલી શકાશે અને જો અધિકારીનો આદેશ નહીં માનવામાં આવે તો 500 જગ્યાએ આ દંડ 2 હજાર સુધી વસૂલી શકાશે.

6. ગાડી લાઈસન્સ વિના ચલાવવા પર 5 હજાર રુપિયાના દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article