રેલવેએ ટિકીટ કેન્સલ કરવા પર વસુલવામાં આવતા ચાર્જને લઈને કરી આટલી મોટી કમાણી!

|

Jul 13, 2019 | 3:56 AM

ભારતીય રેલવેએ ટિકીટ બુકિંગની સાથે સાથે ટિકીટ કેન્સલ કરીને પણ મોટી કમાણી કરી છે. આ જાણકારી RTI હેઠળ સામે આવી છે. RTI દ્વારા જાણકારી મળી છે કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2018-19માં ટિકીટ કેન્સલ કરવા પર 1536.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. RTI કાર્યકર્તાએ રેલવે પાસેથી જાણકારી માંગી છે કે શું રેલવે ટિકીટ કેન્સલ કરવાને […]

રેલવેએ ટિકીટ કેન્સલ કરવા પર વસુલવામાં આવતા ચાર્જને લઈને કરી આટલી મોટી કમાણી!

Follow us on

ભારતીય રેલવેએ ટિકીટ બુકિંગની સાથે સાથે ટિકીટ કેન્સલ કરીને પણ મોટી કમાણી કરી છે. આ જાણકારી RTI હેઠળ સામે આવી છે. RTI દ્વારા જાણકારી મળી છે કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2018-19માં ટિકીટ કેન્સલ કરવા પર 1536.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

RTI કાર્યકર્તાએ રેલવે પાસેથી જાણકારી માંગી છે કે શું રેલવે ટિકીટ કેન્સલ કરવાને બદલે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી કિંમતને ઓછી કરવા પર વિચાર કરી રહ્યું છે? રેલવેએ આ પ્રશ્નનો અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

RTIની અરજી કરીને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબ મુજબ રેલવેએ આરક્ષિત ટિકીટોને કેન્સલ કરવાથી 1518.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને UTS હેઠળ બુક કરેલી ટિકીટો કેન્સલ કરવા પર રેલવેએ 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. RTI કાર્યકર્તાએ કહ્યું કે રેલવે ટિકીટ કેન્સલ કરવા પર મુસાફરો પાસેથી વસૂલવામાં આવતી કિંમતમાં ઘટાડો થવો જોઈએ.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: લોર્ડસ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય નથી જીત્યુ ઈંગ્લેન્ડ, પ્રથમ વખત વિશ્વ કપ ફાઈનલમાં ટકરાશે આમને-સામને

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article