રાફેલ મળવા પર રાહુલ ગાંધીએ વાયુસેનાને અભિનંદન આપ્યા, કેન્દ્ર સરકારને પૂછ્યા આ ત્રણ સવાલ

|

Sep 21, 2020 | 2:04 PM

ફ્રાન્સના મેરિનેકથી 36 મીડિયમ મલ્ટી-રોલ રાફેલ ફાઈટર વિમાનોમાંથી 5 વિમાન હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થયા. રાફેલના ભારત પહોંચવા પર પક્ષ-વિપક્ષની ઘણી બધી પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રાફેલ પર પ્રશ્ન કર્યો છે. Congratulations to IAF for Rafale. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી […]

રાફેલ મળવા પર રાહુલ ગાંધીએ વાયુસેનાને અભિનંદન આપ્યા, કેન્દ્ર સરકારને પૂછ્યા આ ત્રણ સવાલ

Follow us on

ફ્રાન્સના મેરિનેકથી 36 મીડિયમ મલ્ટી-રોલ રાફેલ ફાઈટર વિમાનોમાંથી 5 વિમાન હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થયા. રાફેલના ભારત પહોંચવા પર પક્ષ-વિપક્ષની ઘણી બધી પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રાફેલ પર પ્રશ્ન કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાહુલ ગાંધીએ રાફેલને લઈ ટ્વીટ કર્યુ છે. તેમને ટ્વીટમાં ભારતીય વાયુસેનાને રાફેલ મળવા પર અભિનંદન આપ્યા છે. તેની સાથે જ કેન્દ્ર સરકાર પાસે 3 સવાલોનો જવાબ પણ માગ્યા છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 526 કરોડનું રાફેલ 1670 કરોડમાં કેમ ખરીદ્યુ?, અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ઠેકો કેમ આપ્યો?, 126 જહાજના મુકાબલે 36 જ કેમ ખરીદવામાં આવ્યા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે રાહુલ ગાંધીએ સિવાય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે પણ રાફેલની ખરીદીને લઈ સવાલો ઉભા કર્યા છે. દિગ્વિજય સિંહનું કહેવું છે કે વડાપ્રધાને કેબિનેટની મંજૂરી વગર જ રાફેલ સોદામાં ફેરફાર કર્યા અને તેની કિંમત જણાવવામાં આવી રહી નથી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:57 pm, Wed, 29 July 20

Next Article