માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, કોર્ટે માનહાનિ કેસ આગળ નહીં ચલાવવાનો આપ્યો આદેશ

|

Nov 14, 2019 | 7:01 AM

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂર કરીને માનહાનિ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી પણ આપી છે. Supreme Court closes a contempt plea filed by BJP MP Meenakshi Lekhi against Congress leader Rahul Gandhi for wrongly attributing to the court […]

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, કોર્ટે માનહાનિ કેસ આગળ નહીં ચલાવવાનો આપ્યો આદેશ

Follow us on

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂર કરીને માનહાનિ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી પણ આપી છે.

ચેતવણી આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજકીય મુદ્દાઓમાં કોર્ટને વચ્ચે ના લાવો. નેતાઓને જવાબદારી ધ્યાનમાં રાખીને નિવેદન આપવું જોઈએ. ભવિષ્યમાં રાહુલ ગાંધી કોર્ટના નિર્ણયોને તોડીમરોડીને ના બોલે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધીએ સોંગદનામું દાખલ કરી માફી માંગી છે. અમે માફીને મંજૂર કરીએ છીએ અને માનહાનિ કેસને આગળ નહીં ચલાવવાનો આદેશ આપીએ છીએ પણ રાહુલ ગાંધીને ભવિષ્યમાં સાવધાની રાખવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાફેલ પર મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે તમામ પુન:વિચાર અરજીઓ રદ કરી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article