વરસાદી પાણી ભરાયું, ખાનગી કંપનીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને મોકલી નોટિસ

|

Sep 13, 2019 | 2:23 PM

અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનની કામગીરીને લઈને એક ખાનગી કંપનીને કાયદાકીય નોટિસ મોકલવાની ફરજ પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ એક વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને મોકલાવવામાં આવી છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, […]

વરસાદી પાણી ભરાયું, ખાનગી કંપનીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને મોકલી નોટિસ

Follow us on

અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનની કામગીરીને લઈને એક ખાનગી કંપનીને કાયદાકીય નોટિસ મોકલવાની ફરજ પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ એક વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને મોકલાવવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રતિકાત્મક તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મંગળવારના રોજ વરસાદ પડ્યો હતો તે બાદ 6 કલાક સુધી અજિત મીલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યું હતું. આ બાબતને લઈને ઓમેગા એલિવેટર દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોટિસમાં સમસ્યાને અવગણવા અને એક્શન લેવા ન માટે એએમસીને જવાબદાર ગણાવવામાં આવી છે. જો આ સમસ્યા દૂર નથી થાય તો પણ કાયદાકીય પગલાં લેવાની વાત નોટિસમાં કહેવામાં આવી છે. આ નોટિસ મ્યુનિસિપલ કમિશનરના નામે મોકલવામાં આવી છે. સપ્ટેમ્બર, 10ના રોજ પડેલાં વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ હતી. 6 કલાક સુધી પાણી ઉતર્યું ન હોવાથી આ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને લઈને શહેરની ખાનગી લિફ્ટ કંપની ઓમેગા એલિવેટરે લિગલ નોટિસ જ મોકલાવી દીધી છે.

આ પણ વાંચો :  દાઉદને પકડવાનું સપનું અધૂરૂં રહ્યા બાદ એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની શિવસેનામાં એન્ટ્રી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article