વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાતું છે આ બેંકમાં! જાણો વિગત

|

Mar 04, 2021 | 1:44 PM

એસબીઆઇ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાં ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાતું પણ આ બેંકમાં છે. દેશના મોટાભાગના શહેરોમાં એસબીઆઇ બેંકની શાખાઓ આવેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાતું છે આ બેંકમાં! જાણો વિગત
Narendra Modi

Follow us on

એસબીઆઇ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાં ગણાય છે. લોકો અન્ય બેંકો કરતાં એસબીઆઇ પર વધુ વિશ્વાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખાતું પણ આ બેંકમાં છે. દેશના મોટાભાગના શહેરોમાં એસબીઆઇ બેંકની શાખાઓ આવેલી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ એસબીઆઇમાં ખાતું ખોલાવ્યું છે અને તેમાં તેમના નાણાં જમા કરાવ્યા છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીએમ મોદી સહિત કેન્દ્રીય પ્રધાનોની પરિષદે તેમની સંપત્તિની ઘોષણા કરી. પીએમ નરેન્દ્ર મોદીનું ખાતું એસબીઆઈની ગાંધીનગર શાખામાં છે. આ બેંક ખાતામાં પૈસા જમા કરાવવા ઉપરાંત પીએમ મોદીએ અન્ય યોજનાઓમાં પણ નાણાંનું રોકાણ કર્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તમે મિનિમમ કેવાયસી દસ્તાવેજની મદદથી ઝીરો બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકો છો. 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ખાતાને Basic Savings Bank Deposit Account પણ કહેવામાં આવે છે. આ નિયમિત બચત ખાતાથી વિપરીત એક પ્રકારનું નાનું બચત ખાતું છે.

Next Article