વડાપ્રધાન મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને રાફેલ ફાઈટર વિમાનનું કર્યુ સ્વાગત, જાણો તેનો શું થાય છે અર્થ

|

Sep 21, 2020 | 2:05 PM

રાફેલ ફાઈટર વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થવાની સાથે જ ભારતની તાકાતમાં વધારો થયો છે. 5 ફાઈટર રાફેલ વિમાન અંબાલાના એરબેઝ પર પહોંચી ગયા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને સ્વાગત કર્યુ છે. તેમને લખ્યું કે ‘राष्ट्ररक्षासमं पुण्यं, राष्ट्ररक्षासमं व्रतम्, राष्ट्ररक्षासमं यज्ञो, दृष्टो नैव च नैव च।। नभः स्पृशं दीप्तम्… स्वागतम्!’. સંસ્કૃતના આ ટ્વીટનો મતલબ […]

વડાપ્રધાન મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને રાફેલ ફાઈટર વિમાનનું કર્યુ સ્વાગત, જાણો તેનો શું થાય છે અર્થ

Follow us on

રાફેલ ફાઈટર વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થવાની સાથે જ ભારતની તાકાતમાં વધારો થયો છે. 5 ફાઈટર રાફેલ વિમાન અંબાલાના એરબેઝ પર પહોંચી ગયા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સંસ્કૃતમાં ટ્વીટ કરીને સ્વાગત કર્યુ છે. તેમને લખ્યું કે ‘राष्ट्ररक्षासमं पुण्यं, राष्ट्ररक्षासमं व्रतम्, राष्ट्ररक्षासमं यज्ञो, दृष्टो नैव च नैव च।। नभः स्पृशं दीप्तम्… स्वागतम्!’. સંસ્કૃતના આ ટ્વીટનો મતલબ છે કે રાષ્ટ્રની રક્ષાની સમાન કોઈ પુણ્ય નથી. રાષ્ટ્ર રક્ષાના સમાન કોઈ વ્રત નથી. રાષ્ટ્ર રક્ષાના સમાન કોઈ યજ્ઞ નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:27 pm, Wed, 29 July 20

Next Article