6 વર્ષની ઉંમરે બંને આંખની રોશની જતી રહી તો પણ પ્રાંજલે UPSC પાસ કરી!

|

Oct 15, 2019 | 1:30 PM

દેશની પહેલી દિવ્યાંગ મહિલા આઈએસ અધિકારી પ્રાંજલ પાટિલે તિરુંવનંતપુર ખાતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ કહ્યું કે જિંદગીમાં ક્યારેય હાર નથી માની. તેઓએ તિરુવનંતપુર ખાતે સહાયક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમનું ઉમળકાભર્યું સ્વાગત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ […]

6 વર્ષની ઉંમરે બંને આંખની રોશની જતી રહી તો પણ પ્રાંજલે UPSC પાસ કરી!

Follow us on

દેશની પહેલી દિવ્યાંગ મહિલા આઈએસ અધિકારી પ્રાંજલ પાટિલે તિરુંવનંતપુર ખાતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ કહ્યું કે જિંદગીમાં ક્યારેય હાર નથી માની. તેઓએ તિરુવનંતપુર ખાતે સહાયક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમનું ઉમળકાભર્યું સ્વાગત અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :   દિવાળી પહેલા GSRTCના કર્મચારીઓને સરકારની ભેટ….જાણો પગારમાં કેટલો વધારો કરાયો

કેરલ કેડરના અધિકારી પાટિલે પત્રકારોની સાથે વાત કરતાં કહ્યું કે આપણે ક્યારેય હાર ન માનવી જોઈએ કારણ કે આપણાં પ્રયાસોથી બધાને એ સફળતા મળશે જે આપણે ઈચ્છીએ છીએ. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં રહેનારી વાલિ પાટીલે પોતાની આંખની રોશની 6 વર્ષની ઉંમરે જ ગુમાવી દીધી હતી. આજે સહાયક કલેક્ટર તરીકે તેઓએ કાર્યભાળ સંભાળતા અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ઓફિસમાં તેઓનો પહેલો દિવસ છે અને પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું કે જિંદગીમાં ક્યારેય તેઓએ હાર માની નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેઓએ 2016માં સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસીની પરીક્ષા આપી અને 773મો રેન્ક હાસલ કર્યો હતો. આ રેંકમાં સુધારો કરીને આગળના વર્ષે 124મો રેંક હાસલ કર્યો હતો. પાટિલને પ્રશિક્ષણ સમયગાળા દરમિયાન અર્નાકુલમ સહાયક કલેક્ટરનું પદ આપવામાં આવ્યું હતું. પ્રાંજલે 10 અને 12 ની પરીક્ષા પણ ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરી હતી અને ચાંદીબાઈ કોલેજમાં આર્ટ્સ ફેકલ્ટીમાં 12 માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આમ પહેલાંથી પ્રાંજલ ભણવામાં હોંશિયાર રહ્યાં છે અને તેમની મહેનત રંગ લાવી છે જેના લીધે તેઓનું સિલેક્શન યુપીએસસીમાં થયું છે.

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article