PM મોદી આજે G-20 વર્ચુઅલ સમિટમાં ભાગ લેશે, કોરોનાવાયરસને લઈને મોટી બેઠક

|

Mar 26, 2020 | 4:38 AM

PM નરેન્દ્ર મોદી આજે કોરોનાવાયરસ પરની જી-20 સંમેલનમાં ભાગ લેશે. આ વખતે કોરોના ચેપને કારણે, આ કોન્ફરન્સ VIDEO કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવી રહી છે. આથી તેને જી -20 વર્ચ્યુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. આ વખતે સાઉદી અરેબિયા જી -20 કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આ પણ વાંચો: દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 12 થયો, […]

PM મોદી આજે G-20 વર્ચુઅલ સમિટમાં ભાગ લેશે, કોરોનાવાયરસને લઈને મોટી બેઠક

Follow us on

PM નરેન્દ્ર મોદી આજે કોરોનાવાયરસ પરની જી-20 સંમેલનમાં ભાગ લેશે. આ વખતે કોરોના ચેપને કારણે, આ કોન્ફરન્સ VIDEO કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવી રહી છે. આથી તેને જી -20 વર્ચ્યુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. આ વખતે સાઉદી અરેબિયા જી -20 કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો 12 થયો, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 686 થઈ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

બુધવારે PM મોદીએ ટ્વિટ કર્યું હતું કે કોવિડ -19 રોગચાળોનો સામનો કરવામાં જી -20 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આજની બેઠકમાં કોરોના વાયરસને રોકવા અને તેની અસર ઘટાડવાનાં પગલાં અંગે અસરકારક ચર્ચા થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article