વડાપ્રધાન મોદીના ભત્રીજીની સાથે લુંટ કરનારા બીજા આરોપીની પણ ધરપકડ, ઝડપાયો સામાન

|

Oct 14, 2019 | 2:58 AM

રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન મોદીના ભત્રીજી દમયંતી બેનની સાથે થયેલી લુંટ મામલે પોલીસે બીજા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે બીજા આરોપીની ઓળખ પહેલા જ કરી લીધી હતી, ત્યારબાદ રણનિતી બનાવી દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારથી બીજા આરોપીને ઝડપી લીધો. આરોપીનું નામ બાદલ જણાવવામાં આવી રહ્યું છે. આરોપી બાદલની પાસેથી દમયંતીબેનની ઘડીયાળ અને અન્ય દસ્તાવેજ મળી આવ્યા […]

વડાપ્રધાન મોદીના ભત્રીજીની સાથે લુંટ કરનારા બીજા આરોપીની પણ ધરપકડ, ઝડપાયો સામાન

Follow us on

રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન મોદીના ભત્રીજી દમયંતી બેનની સાથે થયેલી લુંટ મામલે પોલીસે બીજા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે બીજા આરોપીની ઓળખ પહેલા જ કરી લીધી હતી, ત્યારબાદ રણનિતી બનાવી દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારથી બીજા આરોપીને ઝડપી લીધો.

આરોપીનું નામ બાદલ જણાવવામાં આવી રહ્યું છે. આરોપી બાદલની પાસેથી દમયંતીબેનની ઘડીયાળ અને અન્ય દસ્તાવેજ મળી આવ્યા છે. આ મામલે પહેલા પોલીસ નોનુ નામના એક આરોપીની ધરપકડ કરી ચૂકી છે. નોનુની પાસે પણ દમયંતીબેનનો ઘણો સામાન મળી આવ્યો હતો. તેની હરિયાણાના સોનીપતથી ધરપકડ કરી હતી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નોનુની ધરપકડ પછી પોલીસ બીજા આરોપીની તપાસમાં હતી. પોલીસે દાવો કર્યો હતો કે બીજા આરોપીની પણ ઝડપી ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસે તેમના આ દાવાના થોડા કલાકોમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના ભત્રીજી દમયંતીબેનનું પર્સ લુંટીને સ્કુટી સવાર આરોપી ફરાર થઈ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article