Twitter પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનારા ત્રીજા રાજનેતા બન્યા PM મોદી, જાણો પ્રથમ અને બીજા નંબર પર કોણ?

|

Sep 24, 2020 | 1:14 PM

ટ્વીટર પર વડાપ્રધાન મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ટ્વીટર પર વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડની પાર પહોંચી ચૂકી છે. આ પહેલા સપ્ટેમ્બર 2019 સુધી વડાપ્રધાનના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડની આસપાસ હતી. 10 મહિનામાં જ વડાપ્રધાનના 1 કરોડ ફોલોઅર્સ વધી ગયા છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો […]

Twitter પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનારા ત્રીજા રાજનેતા બન્યા PM મોદી, જાણો પ્રથમ અને બીજા નંબર પર કોણ?

Follow us on

ટ્વીટર પર વડાપ્રધાન મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ટ્વીટર પર વડાપ્રધાન મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડની પાર પહોંચી ચૂકી છે. આ પહેલા સપ્ટેમ્બર 2019 સુધી વડાપ્રધાનના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડની આસપાસ હતી. 10 મહિનામાં જ વડાપ્રધાનના 1 કરોડ ફોલોઅર્સ વધી ગયા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટ્વીટર પર દુનિયાભરમાં સૌથી વધુ ફોલો કરવામાં આવી રહેલા નેતાઓના લિસ્ટમાં વડાપ્રધાન મોદી ત્રીજા નંબર પર છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન મોદી ટ્વીટર ફોલોઅર્સના મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાથી ખુબ પાછળ છે. પ્રથમ સ્થાન પર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે. જેમના હાલ 12.9 કરોડ ટ્વીટર ફોલોઅર્સ છે. ત્યારે બીજા સ્થાન પર હાલના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેમના 8.37 કરોડ ટ્વીટર ફોલોઅર્સ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. ત્યારે વર્ષ 2009માં ટ્વીટર એકાઉન્ટ બનાવ્યું હતું. વડાપ્રધાન લોકો સાથે જોડાયેલા રહેવા માટે ટ્વીટરનો ખુબ ઉપયોગ કરે છે. તે મુખ્ય જાહેરાતોથી લઈ પોતાના કાર્યક્રમોની જાણકારી પણ શેયર કરતા રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડાપ્રધાન મોદી ટ્વીટર પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનારા ભારતીય રાજનેતા છે. ત્યારબાદ ભારતીય નેતાઓના લિસ્ટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બીજા સ્થાન પર છે. તેમના 2.16 કરોડ ફોલોઅર્સ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 2:00 pm, Sun, 19 July 20

Next Article