સાઉદી અરબ પહોંચ્યા વડાપ્રધાન મોદી, 2 દિવસના પ્રવાસથી ભારતને શું મળશે? વાંચો આ અહેવાલ

|

Oct 29, 2019 | 5:12 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિયાદ પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી સાઉદી અરબની હાઈ-પ્રોફાઈલ ફાઈનાન્શિયલ કોન્ફ્રેન્સમાં ભાગ લેશે. PM મોદી ખાડી દેશની સુલ્તાન સંગ દ્વિપક્ષીય મુદ્દા પર પણ વાતચીત કરશે. તે Future Investment Initiative (FII)માં ભારત માટે આગળ શું? વિષય પર ભાષણ આપશે. વડાપ્રધાન મોદી અને સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદની વચ્ચે ઘણા મુદ્દા […]

સાઉદી અરબ પહોંચ્યા વડાપ્રધાન મોદી, 2 દિવસના પ્રવાસથી ભારતને શું મળશે? વાંચો આ અહેવાલ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિયાદ પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી સાઉદી અરબની હાઈ-પ્રોફાઈલ ફાઈનાન્શિયલ કોન્ફ્રેન્સમાં ભાગ લેશે. PM મોદી ખાડી દેશની સુલ્તાન સંગ દ્વિપક્ષીય મુદ્દા પર પણ વાતચીત કરશે. તે Future Investment Initiative (FII)માં ભારત માટે આગળ શું? વિષય પર ભાષણ આપશે.

વડાપ્રધાન મોદી અને સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદની વચ્ચે ઘણા મુદ્દા પર વાતચીત થશે. તે સિવાય તે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સાથે પણ બેઠક કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતને શું મળશે?

1. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ભારત આવ્યા હતા તો તેમને ભારતના Priority sectorમાં 100 અરબ ડોલર રોકાણ કરવા માટે વાયદો કર્યો હતો. તેનાથી જોડાયેલા કરારને અંતિમ રૂપ આપવામાં આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2. વડાપ્રધાન મોદીના આ પ્રવાસ પર ભારતના રણનિતીક પેટ્રોલિયમ રિઝર્વ પ્રોગ્રામ માટે વેસ્ટ કોસ્ટ રિફાઈનરી પ્રોજેક્ટ સહિત મુખ્ય ઉર્જા કરાર થશે. મહારાષ્ટ્રમાં 44 અરબ ડોલરની વેસ્ટ કોસ્ટ રિફાઈનરી પ્રોજેક્ટને બંને દેશ અંતિમ રૂપ આપી શકે છે. આ પ્રોજેક્ટમાં સાઉદી અરામકોની મોટી ભાગીદારી છે.

3. ભારત 2024 સુધી 50 ખરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. રણનીતિક ભાગીદારી પરિષદ (SAC)ની સ્થાપના માટેના કરારથી ભારત અને સાઉદી અરબની વચ્ચે રણનિતીક ભાગીદારીને એક નવી ઉંચાઈ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

4. ભારતીય રણનિતીક પેટ્રોલિયમ રિઝર્વ પ્રોગ્રામ પર પણ કરાર થઈ શકે છે. આ પ્રોગ્રામની હેઠળ ત્રણ મોટા ભૂગર્ભ સંગ્રહ કેન્દ્રો શામેલ છે, જેનું નિર્માણ ભારત ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરી રહ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:11 am, Tue, 29 October 19

Next Article