PM Modiનું 16માં ‘પ્રવાસી ભારતીય દિવસ’ સંમેલનમાં સંબોધન

|

Jan 09, 2021 | 10:30 AM

PM Modi આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેમાં ડીજીટલ માધ્યમથી સંબોધન કરશે. કોવિડ-19 મહામારી વચ્ચે આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેએ ડીજીટલ માધ્યમથી આયોજિત કરવામાં આવ્યું છે.

PM Modiનું 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં સંબોધન
PM Modi (File Image)

Follow us on

PM Modi આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેમાં ડીજીટલ માધ્યમથી સંબોધન કરશે. કોવિડ-19 મહામારી વચ્ચે આજે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનેએ ડીજીટલ માધ્યમથી આયોજિત કરવામાં આવ્યું છે. પીએમ મોદી આજે સવારે 10.30 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરશે. આ વખતે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય ‘આત્મનિર્ભર ભારતમાં યોગદાન’ રાખવામાં આવ્યું છે.

 

વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય ‘આત્મનિર્ભર ભારતમાં યોગદાન’ રાખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરના ભારતીય સમુદાયના લોકોની ભાવના ધ્યાનમાં રાખીને કોવિડ-19 મહામારી વચ્ચે 9 જાન્યુઆરીએ ડિજિટલ માધ્યમથી 16માં પ્રવાસી ભારતીય સંમેલનનું આયોજન કર્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈને એક માસ માટે ટોક્યોમાં ઈમરજન્સી લાગૂ, ઓલમ્પિક પર આફત!

Next Article