PM Modi આજે કરશે લોન્ચ ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’, રવિવારે ટ્વિટ કરી આપી હતી માહિતી

|

Oct 11, 2021 | 10:19 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોન્ચિંગ કરશે.

PM Modi આજે કરશે લોન્ચ ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’, રવિવારે ટ્વિટ કરી આપી હતી માહિતી
PM Modi will launch ‘Indian Space Association’ today, the organization has many big companies involved

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11/10/2021 સોમવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોન્ચિંગ કરશે. આ પ્રસંગે તે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, ભારતીય અવકાશ સંગઠન અવકાશ અને ઉપગ્રહ કંપનીઓની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની આકાંક્ષા રાખે છે.

પીએમ મોદી(PM Narendra Modi)એ રવિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, “આવતીકાલે (11 ઓક્ટોબરે) સવારે 11 વાગ્યે હું ઇન્ડિયન સ્પેસ એસોસિએશન લોન્ચ કરવાના કાર્યક્રમમાં સામેલ થઈશ. આ ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરવાની તક મળતા મને આનંદ થયો છે. અવકાશ અને ઈનોવેશનની દુનિયામાં રસ ધરાવતા લોકોએ આવતીકાલનો કાર્યક્રમ અવશ્ય જોવો જોઈએ.”

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ  વાંચો: IPL 2021: ધોનીએ ઋતુરાજ ગાયકવાડને લઇને કર્યો ખુલાસો, રમતને લઇ તેના મગજને સતત વાંચતો રહેતો હતો

આ પણ વાંચો: IPL 2021 RCB vs KKR, Eliminator, Live Streaming: આજે બેંગ્લોર અને કોલકાતા વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ

Published On - 9:55 am, Mon, 11 October 21

Next Article