લોકડાઉન 3 પછી શું? આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એકવાર તમામ મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા

|

Sep 29, 2020 | 11:54 AM

આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એકવાર તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરશે. આવતીકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ તમામ મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરશે. ત્યારે 17 મે બાદ લોકડાઉનની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારે ખાસ કરીને એ ચર્ચા કરવામાં આવી શકે છે કે 17 મે બાદ લોકડાઉન વધારવું કે નહીં? જો લોકડાઉન વધારવામાં આવે તો શું છુટછાટ […]

લોકડાઉન 3 પછી શું? આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એકવાર તમામ મુખ્યપ્રધાનો સાથે કરશે ચર્ચા

Follow us on

આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી એકવાર તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરશે. આવતીકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ તમામ મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરશે. ત્યારે 17 મે બાદ લોકડાઉનની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારે ખાસ કરીને એ ચર્ચા કરવામાં આવી શકે છે કે 17 મે બાદ લોકડાઉન વધારવું કે નહીં? જો લોકડાઉન વધારવામાં આવે તો શું છુટછાટ આપવી તેની ચર્ચા પણ કરવામાં આવી શકે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:28 am, Sun, 10 May 20

Next Article