આજે સાંજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે PM મોદી, સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂર્ણ થવા પર મહાસભાને સંબોધશે વડાપ્રધાન

|

Sep 26, 2020 | 10:25 AM

PM મોદી આજે સાંજે સાડા 6 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે. PM મોદીનું આ સંબોધન રેકોર્ડેડ હશે. કહેવામાં આવી રહ્યું છે કે PM મોદીનું આ ભાષણ આ દિવસનું પ્રથમ ભાષણ હશે. PM મોદી પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂર્ણ થવા પર તેમાં વ્યાપક સુધારની જરૂરત અને સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા માટે ભારતની દાવેદારી પર […]

આજે સાંજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે PM મોદી, સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂર્ણ થવા પર મહાસભાને સંબોધશે વડાપ્રધાન

Follow us on

PM મોદી આજે સાંજે સાડા 6 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધશે. PM મોદીનું આ સંબોધન રેકોર્ડેડ હશે. કહેવામાં આવી રહ્યું છે કે PM મોદીનું આ ભાષણ આ દિવસનું પ્રથમ ભાષણ હશે. PM મોદી પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂર્ણ થવા પર તેમાં વ્યાપક સુધારની જરૂરત અને સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતા માટે ભારતની દાવેદારી પર જોર આપશે. સાથે જ આતંકવાદ વિરુદ્ધ યોગ્ય અને આકરી કાર્યવાહી માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકા પર પણ ચર્ચા કરશે.

કોરોના મહામારી સામેની લડાઇમાં ભારતે કેવી અગ્રણી ભૂમિકા નિભાવી, ઘરેલુ કાર્યવાહી સિવાય કેવી રીતે દુનિયાભરના દેશોને દવા અને મેડિકલ સામાન પૂરો પાડ્યો. તે તમામનો ઉલ્લેખ પણ PM મોદી કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article