PM Modi એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરી વાત, કોરોનામાં સહાયતા માટે માન્યો આભાર

|

May 27, 2021 | 7:34 PM

ભારતના PM Modi એ બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)સાથે ફોન પર વાત કરી. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદીએ કોરોના મહામારીમાં  તેમની મદદ માટે આભાર માન્યો હતો.

PM Modi એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરી વાત, કોરોનામાં સહાયતા માટે માન્યો આભાર
PM Modi And France President Emmanuel Macron ( File Photo)

Follow us on

ભારતના PM Modi એ બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)સાથે ફોન પર વાત કરી. આ સમય દરમિયાન વડા પ્રધાન મોદીએ કોરોના મહામારીમાં  તેમની મદદ માટે આભાર માન્યો હતો.

PM Modi એ ખુદ ટ્વિટ કરીને કહ્યું કે – મારા પ્રિય મિત્ર, ફ્રાંસના રાષ્ટ્રપતિએ ઇમેન્યુઅલ મેક્રોન(Emmanuel Macron)સાથે વાત કરી. કોરોના સામેની લડતમાં તાત્કાલિક મદદ માટે મેં તેમનો આભાર માન્યો. આ સાથે અમે પર્યાવરણ ક્ષેત્ર અને ઈન્ડો-પેસિફિક પર પરસ્પર સહયોગ સહિત દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

વડા પ્રધાન કાર્યાલય વતી એવું કહેવાતું હતું કે, બંને નેતાઓએ ભારત-યુરોપિયન નેતાઓની તાજેતરની બેઠકના સકારાત્મક પરિણામો ઉપર સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથો સાથ બંને નેતાઓ એ વાત પર સહમત થયા છે કે સંતુલિત અને વ્યાપક મુક્ત વેપાર અને ભારત-ઇયુ કનેક્ટિવિટી માટે વાટાઘાટો ફરીથી શરૂ કરવાની જાહેરાત એ આવકાર દાયક પગલાં છે.

Published On - 9:55 pm, Wed, 26 May 21

Next Article