કોરોનાના કારણે ધીમા પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે વડાપ્રધાન મોદી 50 મોટા અધિકારીઓ પાસેથી લઈ રહ્યા છે ઈનપુટ

|

Sep 24, 2020 | 2:23 PM

કોરોના વાઈરસના કારણે દુનિયાભરના તમામ દેશોની અર્થવ્યવસ્થા ડગમગી છે. આ કડીમાં ભારતના વડાપ્રધાન મોદીએ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 50 મોટા અધિકારીઓ પાસેથી ઈનપુટ લીધા છે. અર્થવ્યવસ્થા પર ચાલી રહેલા કોરોના મહામારીના પ્રભાવના આંકલન કરવા માટે વડાપ્રધાન મોદી નાણા અને વાણિજ્ય મંત્રાલયોના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. Web Stories View more મુકેશ અંબાણીનું […]

કોરોનાના કારણે ધીમા પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે વડાપ્રધાન મોદી 50 મોટા અધિકારીઓ પાસેથી લઈ રહ્યા છે ઈનપુટ

Follow us on

કોરોના વાઈરસના કારણે દુનિયાભરના તમામ દેશોની અર્થવ્યવસ્થા ડગમગી છે. આ કડીમાં ભારતના વડાપ્રધાન મોદીએ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 50 મોટા અધિકારીઓ પાસેથી ઈનપુટ લીધા છે. અર્થવ્યવસ્થા પર ચાલી રહેલા કોરોના મહામારીના પ્રભાવના આંકલન કરવા માટે વડાપ્રધાન મોદી નાણા અને વાણિજ્ય મંત્રાલયોના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અધિકારીઓએ કહ્યું કે વડાપ્રધાનનું ધ્યાન અર્થવ્યવસ્થામાં તેજી લાવવા પર હશે. જે હાલમાં મંદીની સ્થિતીમાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી ટોચના 50 અધિકારીઓ સાથે ઈનપુટ લી રહ્યા છે. આ પહેલા તેમને આર્થિક સલાહકાર પરિષદ, નાણા મંત્રાલય અને નીતિ આયોગના મુખ્ય અને પ્રધાન આર્થિક સલાહકારની સાથે 3 અલગ અલગ બેઠક પણ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોરોના વાઈરસ સંકટ સામે નિપટવા માટે સરકારે મે મહિનામાં બિઝનેસ અને બજાર પર ધ્યાન કેન્દ્રીત કરવા અને આર્થિક સ્થિતીને મદદ આપવા માટે એક રોડ મેપ તૈયાર કરવાની સાથે દુનિયાના સૌથી મોટા આર્થિક પેકેજમાંથી એકની જાહેરાત કરી. જે 20 લાખ કરોડ રૂપિયાનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:18 pm, Thu, 16 July 20

Next Article