India Ideas Summitમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય’

|

Sep 22, 2020 | 2:54 PM

વડાપ્રધાન મોદીએ ‘India Ideas Summit’ને સંબોધિત કરતાં કહ્યું કે ભારત અવસરોનો દેશ બની રહ્યો છે. જ્યારે રોકાણ કરવાનો સારો માહોલ છે. ભારતમાં ટેક્નોલોજી, કૃષિ, હેલ્થકેર, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિવિલ, એવિએશન, રક્ષા, અંતરિક્ષ, ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સના ક્ષેત્રમાં રોકાણના અવસર છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા […]

India Ideas Summitમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય

Follow us on

વડાપ્રધાન મોદીએ ‘India Ideas Summit’ને સંબોધિત કરતાં કહ્યું કે ભારત અવસરોનો દેશ બની રહ્યો છે. જ્યારે રોકાણ કરવાનો સારો માહોલ છે. ભારતમાં ટેક્નોલોજી, કૃષિ, હેલ્થકેર, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિવિલ, એવિએશન, રક્ષા, અંતરિક્ષ, ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સના ક્ષેત્રમાં રોકાણના અવસર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાને કહ્યું કે હું તમને ટેક્નોલોજી સેક્ટરનું ઉદાહરણ આપું છું, તાજેત્તરમાં જ ભારતને લઈ એક રિપોર્ટ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે ભારતમાં શહેરી ઈન્ટરનેટ યૂઝર્સથી વધારે રૂરલ ઈન્ટરનેટ યૂઝર છે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉપલબ્ધ અવસરોમાં 5જી, ડેટા એનાલિસિસ, ક્વાન્ટમ કમ્પ્યૂટિંગ, બ્લોક ચેન અને ઈન્ટરનેટ સહિત અન્ય સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે હાલમાં ભારતે કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારા કર્યા છે. તે ક્ષેત્રમાં રોકાણના અવસર છે. જેમાં એગ્રેકલ્ચરલ ઈનપુટસ એન્ડ મશીનરી, એગ્રીકલ્ચરલ સપ્લાય ચેન મેનેજમેન્ટ, રેડી-ટૂ-ઈટ આઈટમ્સ અને ઓર્ગેનિક પ્રોડ્યૂસ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:22 pm, Wed, 22 July 20

Next Article