UNમાં PM મોદીનું સંબોધન, ‘ભારત કામયાબ થશે તો વિશ્વ કામયાબ થશે’

|

Sep 24, 2020 | 2:07 PM

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ સંમેલનમાં સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ આ સંબોધનમાં કોરોના મહામારીના પડકાર સિવાય આવનારા વર્ષોમાં ભારતની વિકાસ નીતિઓ વિશે પણ પોતાના વિચાર રજૂ કર્યા. વડાપ્રધાને કહ્યું કે ગયા વર્ષે અમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી. અમારા 6000 ગામમાં પૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્ય અમે પ્રાપ્ત કરી લીધું છે. આજે અમે […]

UNમાં PM મોદીનું સંબોધન, ભારત કામયાબ થશે તો વિશ્વ કામયાબ થશે

Follow us on

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ સંમેલનમાં સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ આ સંબોધનમાં કોરોના મહામારીના પડકાર સિવાય આવનારા વર્ષોમાં ભારતની વિકાસ નીતિઓ વિશે પણ પોતાના વિચાર રજૂ કર્યા. વડાપ્રધાને કહ્યું કે ગયા વર્ષે અમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી. અમારા 6000 ગામમાં પૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્ય અમે પ્રાપ્ત કરી લીધું છે. આજે અમે ઘરેલુ માધ્યમોના પ્રયત્નોથી ફરીથી એજન્ડા 2030 અને સતત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં એક પ્રમુખ ભૂમિકા નિભાવી રહ્યા છે. અમે વિકાસ લક્ષ્યોને પૂરા કરવામાં અન્ય વિકાસશીલ દેશોનું પણ સમર્થન કરી રહ્યા છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારત કામયાબ થશે તો વિશ્વ કામયાબ થશે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:16 pm, Fri, 17 July 20

Next Article