11 રાજ્યને કડક નિર્દશ: તહેવારોમાં નદીમાં મૂર્તિ પધરાવનારને ફટકારો 50 હજારનો દંડ

|

Oct 03, 2019 | 10:45 AM

ગંગા નદીના શુદ્ધીકરણના લઈને સરકાર કડક પગલાઓ લઈ રહી છે. સરકારે આ માટે નિર્દેશો પણ જારી કર્યા છે. જો કોઈ ગંગા અને તેની સહાયક નદીઓમાં તહેવાર કે પૂજા બાદ મૂર્તિ વિસર્જન કરશે તો તેમની પર ભારે દંડ ફટકારવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

11 રાજ્યને કડક નિર્દશ:  તહેવારોમાં નદીમાં મૂર્તિ પધરાવનારને ફટકારો 50 હજારનો દંડ

Follow us on

ગંગા નદીના શુદ્ધીકરણના લઈને સરકાર કડક પગલાઓ લઈ રહી છે. સરકારે આ માટે નિર્દેશો પણ જારી કર્યા છે. જો કોઈ ગંગા અને તેની સહાયક નદીઓમાં તહેવાર કે પૂજા બાદ મૂર્તિ વિસર્જન કરશે તો તેમની પર ભારે દંડ ફટકારવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

કોઈ વ્યક્તિ ગંગા કે તેની સહાયક નદીમાં પ્રતિમા વિસર્જન કરતાં પકડાયા તો તેમની પર 50 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવશે. રાજ્ય સરકારને તમામ ઘાટ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ નિર્દેશો ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને રાજસ્થાન સરકારને મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  એક દિવસના વિરામ બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ

કેવી રીતે લાવવામાં આવશે સમાધાન?


સરકારે નદી કિનારે અસ્થાયી તળાવ કે કુંડ બનાવીને તેમાં મૂર્તિનું વિસર્જન કરવાનું નક્કી કર્યું છે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા મુજબ નિર્દેશો આપવામાં આવ્યા છે. આ સિવાય અન્ય એવા પદાર્થો જે પાણીને નુકસાન કરે છે તેની પર પણ પ્રતિબંધ લગાવવા માટે વિવિધ રાજ્યની સરકારને કહેવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દરેક તહેવારની બાદ સરકારે આ નિર્દશોને પાળ્યા કે નહીં એ બાબતે અહેવાલ પણ મોકલવાનો રહેશે. ઝેરી પદાર્થો નદીમાં ન જાય તે બાબતે ખાસ પગલાઓ લેવા માટે વિવિધ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:44 am, Thu, 3 October 19

Next Article