લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધે તેવી શક્યતા

|

May 14, 2019 | 3:48 AM

  લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર વધે તેવી શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ 4 રૂપિયા ભાવ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થતી ક્રૂડની વધ-ઘટને પગલે ભારતના બજારમાં પણ અસર થઈ શકે છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં […]

લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધે તેવી શક્યતા

Follow us on

 

લોકસભા ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર વધે તેવી શક્યતા છે. પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ 4 રૂપિયા ભાવ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થતી ક્રૂડની વધ-ઘટને પગલે ભારતના બજારમાં પણ અસર થઈ શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

TV9 Gujarati

 

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ 64 દિવસમાં પેટ્રોલનો ભાવ સતત ઘટ્યો છે. પેટ્રોલના ભાવમાં 1.42 ટકા અને ડીઝલના ભાવમાં 2.16 ટકાનો ઘટાડો થયો છે. જો કે ચૂંટણી બાદ ફરી એકવાર ભાવ વધી શકે છે.

આ પણ વાંચો: નથુરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પર ફિલ્મ અભિનેતા કમલ હસનને મળી આ ધમકી

Next Article