દેશમાં સતત 8માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

|

Sep 28, 2020 | 3:07 PM

ભારતમાં સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલમાં 64 પૈસાનો વધારો થયો છે. પ્રથમ વખત સતત આઠ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. લોકડાઉનના સમયમાં સરકારે પેટ્રોલ પર કુલ 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડયુટી વધારી છે. Web Stories View more ઉનાળામાં મોઢાં પર બરફ […]

દેશમાં સતત 8માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
પેટ્રોલ - ડીઝલના ભાવમાં આજે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.

Follow us on

ભારતમાં સતત આઠમાં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલમાં 64 પૈસાનો વધારો થયો છે. પ્રથમ વખત સતત આઠ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. લોકડાઉનના સમયમાં સરકારે પેટ્રોલ પર કુલ 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડયુટી વધારી છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:57 am, Mon, 15 June 20

Next Article