17 જૂનથી શરૂ થશે લોકસભાનું પ્રથમ સત્ર, 5 જુલાઈએ જાહેર થશે બજેટ

|

Jun 01, 2019 | 2:12 AM

શપથગ્રહણ અને મંત્રીમંડળની જાહેરાત કર્યા પછી મોદી સરકારે પહેલા સંસદ સત્રની જાહેરાત કરી દીધી છે. સંસદનું પહેલુ સત્ર 17 જૂનથી શરૂ થશે. જે 26 જુલાઈ સુધી ચાલશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે, ત્યારબાદ 20 જૂનથી બજેટ સત્રની શરૂઆત થશે અને 5 જુલાઈએ બજેટ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બજેટ સત્રને લઈને જણાવ્યું […]

17 જૂનથી શરૂ થશે લોકસભાનું પ્રથમ સત્ર, 5 જુલાઈએ જાહેર થશે બજેટ

Follow us on

શપથગ્રહણ અને મંત્રીમંડળની જાહેરાત કર્યા પછી મોદી સરકારે પહેલા સંસદ સત્રની જાહેરાત કરી દીધી છે. સંસદનું પહેલુ સત્ર 17 જૂનથી શરૂ થશે. જે 26 જુલાઈ સુધી ચાલશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે, ત્યારબાદ 20 જૂનથી બજેટ સત્રની શરૂઆત થશે અને 5 જુલાઈએ બજેટ જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બજેટ સત્રને લઈને જણાવ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 20 જૂને સંસદના સત્રને સંબોધિત કરશે. 16મી લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર હતા પણ આ વખતે તેમને લોકસભાની ચૂંટણી લડી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

TV9 Gujarati

 

ઉલ્લેખનીય છે કે સત્તામાં ફરી આવ્યા પછી વડાપ્રધાન મોદીએ શપથગ્રહણ બાદ જે પ્રથમ અને મોટો નિર્ણય લીધો છે. તેમાં શહીદોના બાળકોને આપવામાં આવતી સ્કોલરશિપમાં વધારો કર્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article