આ મહિલાએ ખોલી નાખી પાકિસ્તાનની ભારત સાથે યુદ્ધ કરવાની શેખીની પોલ, વીડિયો થયો વાયરલ

|

Feb 24, 2019 | 8:10 AM

પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનની ચારે બાજુથી કમર તોડવાની શરૂ કરી તો  પાકિસ્તાનીઓએ ગભરાઈને ભારત સાથે યુધ્ધની તૈયારી કરવા લાગ્યા છે.  આ તંગદીલી વચ્ચે એક પાકિસ્તાનની મહિલાનો વીડિયો વાયરલ થયો છે. યુધ્ધની શેખી મારતા પાકિસ્તાનીઓને તેના જ દેશની એક પાકિસ્તાની મહિલાએ એક મોટો થપ્પડ માર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે […]

આ મહિલાએ ખોલી નાખી પાકિસ્તાનની ભારત સાથે યુદ્ધ કરવાની શેખીની પોલ, વીડિયો થયો વાયરલ

Follow us on

પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનની ચારે બાજુથી કમર તોડવાની શરૂ કરી તો  પાકિસ્તાનીઓએ ગભરાઈને ભારત સાથે યુધ્ધની તૈયારી કરવા લાગ્યા છે.  આ તંગદીલી વચ્ચે એક પાકિસ્તાનની મહિલાનો વીડિયો વાયરલ થયો છે.

યુધ્ધની શેખી મારતા પાકિસ્તાનીઓને તેના જ દેશની એક પાકિસ્તાની મહિલાએ એક મોટો થપ્પડ માર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની મહિલાએ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનની હાલત કથળેલી છે. પાકિસ્તાનને તેના શાસક રાજયો પર નિયંત્રણ નથી, યુધ્ધ શું કરશે?  પાકિસ્તાનમાં હાલના સમયમાં ખાવા માટે 6 દિવસનું તેલ પણ નથી, શાકભાજી પણ નથી, તેવામાં ભારત સામે શું યુધ્ધ લડશે?

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

TV9 Gujarati

 

આ પાકિસ્તાની મહિલાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને સેનાના મેજર બાજવાને આ વીડિયોના માધ્યમથી એક મોટો થપ્પડ માર્યો છે, જે રોજ નવા નવા વીડિયો પોસ્ટ કરીને ભારતને યુધ્ધની ધમકીઓ આપી રહ્યાં છે.

[yop_poll id=1752]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article