ઈમરાન ખાને કહ્યું પાકિસ્તાન પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે

|

Sep 02, 2019 | 3:24 PM

ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રો છે. અમુક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન ગુસ્સે ભરાયેલું છે. Web Stories View more રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર WhatsApp Tips : WhatsApp […]

ઈમરાન ખાને કહ્યું પાકિસ્તાન પહેલાં પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરે

Follow us on

ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રો છે. અમુક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાન ગુસ્સે ભરાયેલું છે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  VIDEO: પંચમહાલના પાવાગઢમાં ફોટો પડાવવા જતાં મહિલા ખીણમાં ખાબકી, જીવના જોખમે ફોટોગ્રાફી

આ બધાની વચ્ચે પાકિસ્તાન અને ભારત વચ્ચે પરમાણુ યુદ્ધની આશંકાને લઈને ઈમરાન ખાને મોટું નિવેદન આપ્યું છે. રોયટર્સ એજન્સીના ઈનપુટ દ્વારા જાણવા મળ્યું કે ઈમરાન ખાને કહ્યું કે તેઓ ભારતની સામે પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:23 pm, Mon, 2 September 19

Next Article