આખરે ઝૂકયું પાકિસ્તાન, બાલાકોટ એર સ્ટ્રાઈક પછી બંધ કરેલા એર સ્પેસને ખોલ્યું

|

Jul 16, 2019 | 3:45 AM

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી બંધ રહેલા પાકિસ્તાની એરસ્પેસને ફરી એક વાર ખોલી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ લગભગ 140 દિવસ પછી એરસ્પેસ ખોલવાનો નિર્ણય લીધો છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક […]

આખરે ઝૂકયું પાકિસ્તાન, બાલાકોટ એર સ્ટ્રાઈક પછી બંધ કરેલા એર સ્પેસને ખોલ્યું

Follow us on

બાલાકોટ એરસ્ટ્રાઈક પછી બંધ રહેલા પાકિસ્તાની એરસ્પેસને ફરી એક વાર ખોલી દેવામાં આવ્યું છે. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ લગભગ 140 દિવસ પછી એરસ્પેસ ખોલવાનો નિર્ણય લીધો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેમને નોટિસ જાહેર કરતા લખ્યું કે તાત્કાલિક અસરથી પાકિસ્તાન એરસ્પેસને તમામ પ્રકારના નાગિરકના ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યુ છે. એર ઈન્ડિયાને પાકિસ્તાને ભરેલા આ પગલાથી મોટી રાહત મળવાની આશા છે. પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાને લીધે એર ઈન્ડિયાને 491 કરોડ રૂપિયાનું ભારે નાણાકીય નુકસાન ભોગવવુ પડ્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article