પાકિસ્તાનના ક્રિકેટરની વોટસએપ ચેટ લીક! 8 જેટલી છોકરીઓ સાથે અફેર કરવાનો આક્ષેપ

|

Jul 25, 2019 | 6:58 AM

પાકિસ્તાનના બેટસમેન ઈમામ ઉલ હક વિવાદોમાં ફસાયા છે. તેની પર છોકરીઓ સાથે અફેર રાખવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ છે. છોકરીઓની સાથે તેમની કથિત વોટસએપ ચેટિંગના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એક ટ્વિટર યુઝરે વોટસએપ ચેટને લીક કર્યા છે અને ઈમામ પર છોકરીઓનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈમામની કથિત વોટસએપ ચેટના જે […]

પાકિસ્તાનના ક્રિકેટરની વોટસએપ ચેટ લીક! 8 જેટલી છોકરીઓ સાથે અફેર કરવાનો આક્ષેપ

Follow us on

પાકિસ્તાનના બેટસમેન ઈમામ ઉલ હક વિવાદોમાં ફસાયા છે. તેની પર છોકરીઓ સાથે અફેર રાખવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ છે. છોકરીઓની સાથે તેમની કથિત વોટસએપ ચેટિંગના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

એક ટ્વિટર યુઝરે વોટસએપ ચેટને લીક કર્યા છે અને ઈમામ પર છોકરીઓનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈમામની કથિત વોટસએપ ચેટના જે સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. તેમાં 4 છોકરીઓ સાથે તેમની વાતચીત થયાનું જણાવવામાં આવ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કે ઈમામ તરફથી આ સંબંધમાં કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ઈમામ પર આરોપ લગાવનારા ટ્વિટર યુઝરે લખ્યુ કે છોકરીઓએ તેમનો સંપર્ક કર્યો અને પાકિસ્તાની બેટસમેનનો ખુલાસો કરવાનું કહ્યું. આ બધી જ ઘટનાઓ છેલ્લા 6 મહિનાની જણાવવામાં આવી રહી છે અને તેમાં ઘણી વાતચીત વિશ્વ કપ દરમિયાન થવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે તેમાં ઈમામ છોકરીઓને ‘બેબી’ કહીને બોલાવે છે અને તેમના વિશે જણાવી રહ્યા છે. એક અન્ય સ્ક્રીનશોર્ટમાં તે એક છોકરીની સાથે બ્રેકઅપ વિશેની વાત કરતા નજરે આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સ્ક્રીન શોટ પોસ્ટ કરનારનું કહેવુ છે કે ઈમામે આ છોકરીઓનો ઉપયોગ કર્યા છે. તેમનો દાવો છે કે આ મામલે તેમની પાસે તસ્વીરો અને વીડિયો પણ છે અને છોકરીઓના કહેવા પર તે પોસ્ટ કરી દેશે. ઈમામ પર એક સમયે 8 છોકરીઓની સાથે અફેર રાખવાનો આરોપ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:57 am, Thu, 25 July 19

Next Article