મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાન કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

|

Nov 19, 2020 | 5:07 PM

પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાદ ઉદ દાવાના સરગના હાફિઝ સઈદને 10 વર્ષની સજા આપી છે. પાક. કોર્ટે આ સજા આતંકવાદથી જોડાયેલા બે કેસ મામલે સંભળાવી છે. ભારતે વારંવાર પૂરાવા આપ્યા છતાં પાકિસ્તાન દરેક વખતે હાફિઝ સઈદ પર કાર્યવાહી કરવાથી બચતું રહ્યું છે પણ FATFની ગ્રે લિસ્ટથી બહાર કાઢવાના પ્રયત્નોમાં હવે તે આતંકીઓ […]

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાન કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

Follow us on

પાકિસ્તાનની એક કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાદ ઉદ દાવાના સરગના હાફિઝ સઈદને 10 વર્ષની સજા આપી છે. પાક. કોર્ટે આ સજા આતંકવાદથી જોડાયેલા બે કેસ મામલે સંભળાવી છે. ભારતે વારંવાર પૂરાવા આપ્યા છતાં પાકિસ્તાન દરેક વખતે હાફિઝ સઈદ પર કાર્યવાહી કરવાથી બચતું રહ્યું છે પણ FATFની ગ્રે લિસ્ટથી બહાર કાઢવાના પ્રયત્નોમાં હવે તે આતંકીઓ પર કાર્યવાહી કરવા મજબૂર બન્યું છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આતંકીઓને શરણ આપવા અને તેની પર કાર્યવાહી નહીં કરવાના કારણે FATFએ તેની વિરૂદ્ધ આ કાર્યવાહી કરી છે. તાજેત્તરમાં જ હાફિઝ સઈદના સંબંધિત સહિત જમાત-ઉદ-દાવાના બે અન્ય નેતાઓને પણ પાકિસ્તાનની કોર્ટે બે કેસ મામલે 32 વર્ષની સજા સંભળાવી હતી. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર 2008એ 10 આતંકીઓએ હમલો કર્યો હતો. જેમાં 160થી વધારે લોકોના મોત થયા હતા અને 300થી વધારે લોકો ઘાયલ થયા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article