VIDEO: સીઝફાયર કરવું પડ્યું ભારે, ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ કરી તબાહ

|

Dec 27, 2019 | 10:38 AM

પાકિસ્તાન તરફથી સરહદ પર કરવામાં આવી રહેલી ગોળીબારી પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરવાની સાથે જ ઘણા પાકિસ્તાન રેન્જર્સને પણ તોડી પાડ્યા છે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી […]

VIDEO: સીઝફાયર કરવું પડ્યું ભારે, ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ કરી તબાહ

Follow us on

પાકિસ્તાન તરફથી સરહદ પર કરવામાં આવી રહેલી ગોળીબારી પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. હવે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની ચોકીઓને તબાહ કરવાની સાથે જ ઘણા પાકિસ્તાન રેન્જર્સને પણ તોડી પાડ્યા છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

LOC પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવું એક વખત ફરી પાકિસ્તાની સેનાને મોંઘું પડ્યું છે. ભારતીય સેનાએ જવાબ આપતાં પાકિસ્તાની સેનાની ચોકીઓ તબાહ કરી દીધી છે. તેની સાથે જ ભારતીય સેનાએ 3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કરી દીધા છે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પહેલા બુધવારે જમ્મૂ-કાશ્મીરના ઉરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં પાકિસ્તાને મોર્ટારનો મારો ચલાવ્યો અને ગોળીબારી પણ કરી. પાકિસ્તાની સેનાની આ હરકતના કારણે ભારતીય સેનાનો એક સુબેદાર શહીદ થઈ ગયો. ભારત તરફથી સેનાએ પાકિસ્તાનને આર્ટિલરી અને મોર્ટારથી જવાબ આપ્યો. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ તબાહ કરી દેવામાં આવી. તેની સાથે જ પાકિસ્તાની સેનાએ સ્વીકાર કર્યો કે તેમના 2 સૈનિક POKમાં માર્યા ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article