PADMA AWARD : 5 ગુજરાતી, ભારતીય મૂળના 3 અને 6 વિદેશી મહાનુભાવોને પદ્મ પુરસ્કાર

|

Jan 25, 2021 | 10:22 PM

PADMA AWARD : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ સંબોધન બાદ PADMA AWARD પદ્મ પુરસ્કારોની જાહેરાત થઇ છે.

PADMA AWARD : 5 ગુજરાતી, ભારતીય મૂળના 3  અને 6 વિદેશી મહાનુભાવોને પદ્મ પુરસ્કાર

Follow us on

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના રાષ્ટ્રજોગ સંબોધન બાદ PADMA AWARD પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મશ્રી અવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આજે જાહેર થયેલા પદ્મ પુરસ્કારોમાં ગુજરાતમાંથી પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પાંચ મહાનુભાવોના નામનો સમાવેશ થાય છે, જે આ મુજબા છે –

પાંચ ગુજરાતી

1) કેશુભાઈ પટેલ – પદ્મ ભૂષણ (મરણોપરાંત), પબ્લિક અફેર્સ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2) દાદુદાન ગઢવી – પદ્મશ્રી, સાહિત્ય અને શિક્ષણ

3)ચંદ્રકાંત મહેતા – પદ્મશ્રી, સાહિત્ય અને શિક્ષણ

4)મહેશ અને નરેશ કનોડિયા – પદ્મશ્રી (મરણોપરાંત-સંયુક્ત), કલા ક્ષેત્ર

અન્ય પદ્મ પુરસ્કારોની વાત કરીએ તો રમતગમત (SPORTS) ક્ષેત્રે કુલ સાત ખેલાડીઓને પદ્મ પુરસ્કાર મળ્યા છે, તમામને પદ્મશ્રી એનાયત કરાશે.

સ્પોર્ટ્સ (તમામ પદ્મશ્રી)
1.સુધા હરિ નારાયણ સિંઘ – ઉત્તરપ્રદેશ
2.વીરેન્દર સિંઘ – હરિયાણા
3.કે.વાય.વેંકટેશ – તમિલનાડુ
4.પી.અનિથા – તમિલનાડુ
5.માધવન નામ્બિયાર – કેરળ
6.અંશુ જનસેનપા – અરુણાચલ પ્રદેશ
7.મૌમા દાસ – પશ્ચિમ બંગાળ

ભારતીય મૂળના વિદેશી મહાનુભાવોને મળેલા પદ્મ પુરસ્કારની વાત કરીએ તો કુલ ત્રણ મહાનુભાવોને પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

1.નરીન્દર સિંઘ કપાની – પદ્મ વિભૂષણ (મરણોપરાંત), વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, અમેરિકા
2. શ્રીકાંત દાતાર – પદ્મશ્રી, સાહિત્ય અને શિક્ષણ, અમેરિકા
3.રતન લાલ – પદ્મશ્રી, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, અમેરિકા

વિદેશી મહાનુભાવો, જેમને પદ્મ પુરસ્કારની જાહેરાત થઇ છે

1.UK – પીટર બ્રુક – પદ્મશ્રી, કલા ક્ષેત્ર, UK
2.ઇન્ડોનેશિયા – વાયાન ડીબીયા – પદ્મશ્રી, કલા ક્ષેત્ર
3.બાંગ્લાદેશ – સંજીદા ખાતુન – પદ્મશ્રી, કલા ક્ષેત્ર
4. ગ્રીસ – નિકોલસ કઝાનસ – પદ્મશ્રી, સાહિત્ય અને શિક્ષણ
5.સ્પેન- ફાધર વાલેસ – પદ્મશ્રી, સાહિત્ય અને શિક્ષણ
6.જાપાન – શીન્જો આબે – પદ્મ વિભૂષણ – પબ્લિક અફેર્સ

Published On - 10:10 pm, Mon, 25 January 21

Next Article