VIDEO: ઉત્તરભારતમાં સતત હિમવર્ષા, UPમાં ઠંડીથી 20 લોકોનાં મોત

|

Dec 28, 2019 | 6:09 AM

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર સહિતના વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. બરફ અને ઠંડા પવનોના પગલે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં આકરી ઠંડીના પગલે 20 લોકોનાં મોત નિપજ્યાં છે.   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા IPL 2024માં […]

VIDEO: ઉત્તરભારતમાં સતત હિમવર્ષા, UPમાં ઠંડીથી 20 લોકોનાં મોત

Follow us on

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર સહિતના વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. બરફ અને ઠંડા પવનોના પગલે મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં આકરી ઠંડીના પગલે 20 લોકોનાં મોત નિપજ્યાં છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે ઝારખંડમાં 4 લોકોના ઠંડીથી મોત થયા છે. પંજાબ અને હરિયાણામાં ઠંડીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ઠંડીને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે દિલ્હીમાં 2.4 ડિગ્રી સાથે ઠંડીએ 118 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પારો ગગડીને 2.4 ડિગ્રીએ પહોંચ્યો

Next Article