આ મતદાન મથક પર મત આપવા માટે કોઈ આવ્યુ જ નહિ !

|

Apr 11, 2019 | 11:08 AM

લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાતાઓ મત આપવા માટે જાય છે પણ નવાદા લોકસભા ક્ષેત્રનું એક મતદાન મથક એવુ છે જ્યાં કોઈ પણ મતદાતા મત આપવા માટે આવ્યુ નથી. આ ક્ષેત્રના બઝવારા ગામના મતદાન મથક નંબર 29 પર મતદાતાઓએ મત આપવાથી ઈનકાર કરી દીધો. બઝવારા ગામના લોકોએ કહ્યું કે વિકાસના દાવા વચ્ચે પણ તેમનો વિસ્તાર પાછળ […]

આ મતદાન મથક પર મત આપવા માટે કોઈ આવ્યુ જ નહિ !

Follow us on

લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાતાઓ મત આપવા માટે જાય છે પણ નવાદા લોકસભા ક્ષેત્રનું એક મતદાન મથક એવુ છે જ્યાં કોઈ પણ મતદાતા મત આપવા માટે આવ્યુ નથી.

આ ક્ષેત્રના બઝવારા ગામના મતદાન મથક નંબર 29 પર મતદાતાઓએ મત આપવાથી ઈનકાર કરી દીધો. બઝવારા ગામના લોકોએ કહ્યું કે વિકાસના દાવા વચ્ચે પણ તેમનો વિસ્તાર પાછળ છે.

TV9 Gujarati

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

તેમના ગામમાં રોડની સુવિધા પણ નથી, ત્યારે ગામના બધા લોકોએ ભેગા મળીને જાહેર કર્યુ છે કે ‘રોડ નહી તો વોટ નહિ’. મત આપવાનો બહિષ્કારને લઈને ગામના લોકો પોસ્ટર લઈને રોડની માગ સાથે રસ્તા પર પ્રદર્શન કરતા નજરે આવી રહ્યા છે.

પ્રેસિડેશન ઓફિસર પરવેઝ આલમે જણાવ્યુ કે આ ગામમાં 1163 મતદાતા છે, પણ કોઈ પોતાનો મત આપવા માટે આવ્યુ નથી. ગામના લોકોએ જણાવ્યું કે રોડની માગને લઈને સાંસદ અને મુખ્યમંત્રીને પણ આવેદન આપ્યુ હતુ પણ કોઈ પ્રતિનિધિ અને જિલ્લા મેજિસ્ટ્રેટે તેના પર ધ્યાન આપ્યુ નથી. આ કારણે અમે લોકો ભેગા મળીને મત આપવાનો બહિષ્કાર કર્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article