નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગાર મુકેશના વકીલનો સુપ્રીમ કોર્ટમાં દાવો, જેલમાં અન્ય આરોપી સાથે સંંબંધ બનાવવા કર્યા મજબૂર

|

Jan 28, 2020 | 12:03 PM

નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગાર મુકેશના વકીલે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, તેને આ કેસના અન્ય ગુનેગાર અક્ષય સાથે સંબંધ બનાવવા મજબૂર કર્યો હતો. મહત્વનું છે કે, મુકેશે ડેથ વોરન્ટ અને રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર થયેલી અરજીની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. આ પણ વાંચોઃ રાજ્ય સરકારે ખેડૂતોના […]

નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગાર મુકેશના વકીલનો સુપ્રીમ કોર્ટમાં દાવો, જેલમાં અન્ય આરોપી સાથે સંંબંધ બનાવવા કર્યા મજબૂર

Follow us on

નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગાર મુકેશના વકીલે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, તેને આ કેસના અન્ય ગુનેગાર અક્ષય સાથે સંબંધ બનાવવા મજબૂર કર્યો હતો. મહત્વનું છે કે, મુકેશે ડેથ વોરન્ટ અને રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર થયેલી અરજીની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે વધુ એક નિર્ણય: 4 લાખ 80 હજાર ખેડૂતોને હોર્સ પાવર ટેરિફમાં લાભ મળશે

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગાર મુકેશે આ આક્ષેપ લગાવ્યા છે. તિહાડ જેલમાં તેને શારીરિક સંબંધ માટે મજબૂર કરાયો હતો. અને આ જ કેસના અન્ય ગુનેગાર સાથે સંબંધ માટે મજબૂરીનો આક્ષેપ કર્યો છે. એક ખાનગી ચેનલ પ્રમાણે મુકેશના વકીલ અંજના પ્રકાશે પોતાની દલીલમાં દાવો કર્યો છે. સાથે એ પણ દાવો કર્યો છે કે, જેલમાં તેના અસલીને વારંવાર માર મારવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article