AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેગ બોર્ડના બોજમાં દબાયેલા બાળકો થયા મુક્ત, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલના સંમેલનને નરેન્દ્ર મોદીનું સંબોધન, નવી શિક્ષણ નીતિ એ દેશની નીતિ, સરકારની નહી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલોના સંમેલનને સંબોધન કરતા કહ્યું કે નવી શિક્ષણ નીતિ સરકારની નહી દેશની શિક્ષણ નીતિ છે. અત્યાર સુધીમાં બાળકો બેગ અને બોર્ડના બોજથી દબાયેલા હતા. નવી શિક્ષણ નીતિમાં તેમને આ બોજમાંથી મુક્તિ મળશે. નવી શિક્ષણ નીતિ તૈયાર કરવા માટે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સરકાર કામ કરી રહી હતી. અનેક લોકોએ […]

બેગ બોર્ડના બોજમાં દબાયેલા બાળકો થયા મુક્ત, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલના સંમેલનને નરેન્દ્ર મોદીનું સંબોધન, નવી શિક્ષણ નીતિ એ દેશની નીતિ, સરકારની નહી
| Updated on: Sep 19, 2020 | 12:35 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલોના સંમેલનને સંબોધન કરતા કહ્યું કે નવી શિક્ષણ નીતિ સરકારની નહી દેશની શિક્ષણ નીતિ છે. અત્યાર સુધીમાં બાળકો બેગ અને બોર્ડના બોજથી દબાયેલા હતા. નવી શિક્ષણ નીતિમાં તેમને આ બોજમાંથી મુક્તિ મળશે.

નવી શિક્ષણ નીતિ તૈયાર કરવા માટે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સરકાર કામ કરી રહી હતી. અનેક લોકોએ નવી શિક્ષણ નીતિ માટે રજૂઆત કરી છે. વિચારો પ્રગટ કર્યા છે. ભલામણ કરી હતી. જેના આધારે આ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. જેના કારણે જ બધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પોતાની નીતિ લાગી રહી છે.

આ શિક્ષણ નીતી સરકારની નીતિ નથી દેશની નીતિ છે તેમ જણાવીને મોદી કહ્યું કે, જે રીતે વિદેશ નીતિ હોય છે. સુરક્ષા નીતિ દેશની નીતિ છે તેવી જ રીતે આ નવી શિક્ષણ નીતિ પણ દેશની નીતિ છે.

આ પણ વાંચોઃવલસાડમાં જમીનમાં પડી તિરાડ, ભૂકંપના કારણે તિરાડ પડી હોવાનું અનુમાન, ગ્રામ્યજનોમાં ફેલાયો ભય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">