National Vaccination Day 2021: શા માટે મનાવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? જાણો ઇતિહાસ

|

Mar 15, 2021 | 4:49 PM

ભારતમાં બનેલી કોરોના રસી ભારત સહિત દુનિયભરના ઘણા દેશોમાં અપાઈ રહી છે. અને ખરા સમયે જ રાષ્ટ્રીય રસીકરણ દિવસ આવી રહ્યો છે. તો ચાલો જાણીએ National Vaccination Dayના ઇતિહાસ વિશે

National Vaccination Day 2021: શા માટે મનાવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? જાણો ઇતિહાસ
National Vaccination Day

Follow us on

National Vaccination Day 2021: કોરોના મહામારીએ ફરીથી રસીકરણ ઉપર પ્રકાશ પાથર્યો છે. કોરોના મહામારીએ દુનિયાભરમાં લાખો લોકોનો ભોગ લીધો છે. અને કોરોના સામે લડતી કોરોના વેક્સિન પણ હવે દુનિયા સામે આવી ગઈ છે. આ સાથે જ ભારતમાં બનેલી કોરોના રસી ભારત સહિત દુનિયભરના ઘણા દેશોમાં અપાઈ રહી છે. અને ખરા સમયે જ રાષ્ટ્રીય રસીકરણ દિવસ આવી રહ્યો છે. તો ચાલો જાણીએ National Vaccination Dayના ઇતિહાસ વિશે

રાષ્ટ્રીય વેકસીનેશન દિવસનો ઇતિહાસ
ભારતમાં 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day 2021)ના રૂપમાં માનાવામાં આવે છે. ભારતમાં વર્ષ 1955માં મુખેથી પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

National Vaccination Day (symbolic photo )

આ વ્યાપક કાર્યક્રમ અંતર્ગત 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા આપવામાં આવી હતી. તે પછી, પોલિયોની ઘટના ધીમે ધીમે ઓછી થઈ અને આખરે દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ગયો. 2014 માં, ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

છેલ્લા બે દાયકામાં, રસીઓ જોખમી રોગો સામે લડવાનું એક અવિભાજ્ય સાધન બની ગઈ છે. આને કારણે લાખો લોકો ટેટનસ, પોલિયો અને ટીબી જેવી ભયંકર જીવલેણ રોગોથી બચી ગયા છે.

Next Article