કમોસમી વરસાદના કેર બાદ ખેડૂતો માથે આવી આ નવી આફત, જુઓ VIDEO

|

Dec 17, 2019 | 5:56 PM

કમોસમીનો કાળો કેર સહન કર્યા બાદ હવે ગુજરાતની પૂર્વ પટ્ટીના ખેડૂતોને એક અદ્રશ્ય રોગ હેરાન કરી રહ્યો છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકના કેટલાક ગામોમાં કેળના પાકમાં ભેદી રોગથી ખેડૂતો પરેશાન છે. આ રોગના કારણે ઉભી કેળ સુકાઇ રહી છે. જો કેળનું ઝાડ જ સૂકાઈ જાય તો પાક કેવી રીતે લઈ શકાય અને તે […]

કમોસમી વરસાદના કેર બાદ ખેડૂતો માથે આવી આ નવી આફત, જુઓ VIDEO

Follow us on

કમોસમીનો કાળો કેર સહન કર્યા બાદ હવે ગુજરાતની પૂર્વ પટ્ટીના ખેડૂતોને એક અદ્રશ્ય રોગ હેરાન કરી રહ્યો છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકના કેટલાક ગામોમાં કેળના પાકમાં ભેદી રોગથી ખેડૂતો પરેશાન છે. આ રોગના કારણે ઉભી કેળ સુકાઇ રહી છે. જો કેળનું ઝાડ જ સૂકાઈ જાય તો પાક કેવી રીતે લઈ શકાય અને તે ચિંતા બોડેલી પંથકમાં પ્રસરી ગયી છે. ઉભા કેળના ખેતરોમાં આ રોગને લીધે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  અમદાવાદ: રૂપિયા 6 કરોડના ખર્ચે સ્વીંગ ગેટ લગાવવાથી BRTSના અકસ્માત અટકશે?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article