એવું તો શું થયું કે હિન્દુઓએ મુસ્લિમો માટે ખોલવા પડ્યા શિવ મંદિરના દ્વાર ?

|

Dec 03, 2018 | 12:52 PM

ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં એવી એક ઘટના બની છે જેણે સમાજમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત એમ છે કે 3 દિવસીય એક ધાર્મિક આયોજનમાં ભાગ લેવા દેશ-વિદેશથી મુસ્લિમ સમુદાયના લોકો દરિયાપુર ગામ પહોંચી રહ્યા છે. ગત રવિવારના દિવસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દરિયાપુર જઈ રહ્યા હતા તે સમયે તેઓ જૈનપુર ગામમાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. […]

એવું તો શું થયું કે હિન્દુઓએ મુસ્લિમો માટે ખોલવા પડ્યા શિવ મંદિરના દ્વાર ?
muslims offer namaz in shiv temple

Follow us on

ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાં એવી એક ઘટના બની છે જેણે સમાજમાં એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત એમ છે કે 3 દિવસીય એક ધાર્મિક આયોજનમાં ભાગ લેવા દેશ-વિદેશથી મુસ્લિમ સમુદાયના લોકો દરિયાપુર ગામ પહોંચી રહ્યા છે.

ગત રવિવારના દિવસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દરિયાપુર જઈ રહ્યા હતા તે સમયે તેઓ જૈનપુર ગામમાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. આ દરમિયાન જૌહરની નમાઝનો સમય થઇ ગયો હતો. ત્યારે આ લોકોએ હિન્દૂ સંપ્રદાયના લોકો પાસે મંદિર પરિસરમાં નમાઝ અદા કરવા માટે પરવાનગી માગી, ત્યારે હિન્દૂ લોકોએ કોઈપણ વિચાર કર્યા વિના શિવ મંદિરના દરવાજા ખોલી દીધા, ત્યાં સુધી કે વાજું કરવા માટે પાણીની પણ વ્યવસ્થા પણ કરી આપી.

muslims offer namaz in shiv temple

આ ઘટના ઇકબાલની પંક્તિને બંધ બેસે છે ‘ મઝહબ નહિ શિખાતા , આપસ મેં બૈર રખના, હિન્દી હૈં હમ, વતન હૈં હિન્દુસ્તાન હમારા’

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

[yop_poll id=105]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:01 pm, Mon, 3 December 18

Next Article