VIDEO: રામ મંદિરના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવા મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં સભ્યો વચ્ચે વિવાદ, બેઠકની જગ્યા બદલવામાં આવી

|

Nov 17, 2019 | 6:59 AM

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે બેઠક શરૂ થાય તે પહેલા જ કોઈ વિવાદ સર્જાઈ ગયો. જેના કારણે બેઠકની જગ્યા બદલી દેવામાં આવી છે.    Web Stories View more 20 વર્ષમાં 15% […]

VIDEO: રામ મંદિરના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવા મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં સભ્યો વચ્ચે વિવાદ, બેઠકની જગ્યા બદલવામાં આવી

Follow us on

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે બેઠક શરૂ થાય તે પહેલા જ કોઈ વિવાદ સર્જાઈ ગયો. જેના કારણે બેઠકની જગ્યા બદલી દેવામાં આવી છે.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

આ મિટિંગ લખનઉની નદવા કોલેજમાં રાખવામાં આવી હતી. AIMIMના અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસી સહિતના મુસ્લિમ અગ્રણીઓ બેઠક સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે કોઈ કારણોસર અચાનક જગ્યા બદલી દેવામાં આવી. હવે બેઠકની જગ્યા બદલીને મુમતાઝ પીજી કોલેજ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને ચર્ચા થવાની છે સાથે જ 5 એકર જમીન લેવી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થશે. જો કે પુનર્વિચાર અરજીને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોમાં બે ફાટા પડી ગયા છે. જફરયાબ જિલાની અને તેના કેટલાક સમર્થક રિવ્યુ પિટીશન દાખલ કરવાના પક્ષમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમનો તર્ક છે કે જ્યારે કાયદાકીય રીતે રિવ્યુ પિટીશનનો વિકલ્પ મળેલો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. જો કે મુસ્લિમ પર્સનલ બોર્ડમાં સામેલ મોટાભાગના લોકોનો તાર્કિક દાવો છે કે આ મુદ્દાનો અંત આવી ગયો છે ત્યારે વિવાદ પર પુર્ણવિરામ મુકવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article