AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં BESTની સર્વિસને કાયમ રાખવા મેયર દ્વારા દર મહિને 100 કરોડની કરાઈ જાહેરાત

મુંબઈની બેસ્ટ બસ સર્વિસની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુંબઈ મહાગનગર પાલિકા દર મહિને બેસ્ટ ઉપક્રમને ૧૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે. પાલિકાની ગ્રૂપ લીડરની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું મેયર વિશ્વનાથ મહાડેશ્વરે જણાવ્યું હતું. બેસ્ટની આર્થિક પરિસ્થિતિને સદ્ધર લાવવા અને બેસ્ટ ઉપક્રમના અંદાજપત્રને પાલિકાના બજેટમાં જોડી દેવાય નહીં ત્યાં સુધી પાલિકાએ […]

મુંબઈમાં BESTની સર્વિસને કાયમ રાખવા મેયર દ્વારા દર મહિને 100 કરોડની કરાઈ જાહેરાત
| Updated on: May 17, 2019 | 10:03 AM
Share

મુંબઈની બેસ્ટ બસ સર્વિસની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુંબઈ મહાગનગર પાલિકા દર મહિને બેસ્ટ ઉપક્રમને ૧૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે. પાલિકાની ગ્રૂપ લીડરની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું મેયર વિશ્વનાથ મહાડેશ્વરે જણાવ્યું હતું. બેસ્ટની આર્થિક પરિસ્થિતિને સદ્ધર લાવવા અને બેસ્ટ ઉપક્રમના અંદાજપત્રને પાલિકાના બજેટમાં જોડી દેવાય નહીં ત્યાં સુધી પાલિકાએ દર મહિને બેસ્ટને 100 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે તે અંગેના મેયરના પ્રસ્તાવને તમામ રાજકીય પક્ષના ગ્રુપ લીડરે સહમતિ આપી હતી.

આ પણ વાંચોઃ નથુરામ ગોડ્સે મુદ્દે અમિત શાહે કહ્યું કે તેમના વ્યક્તિગત નિવેદન છે, હેગડેએ કહ્યું હતું કે ગોડ્સેએ તો એકને જ માર્યા હતા

તો કમિશનરે પણ સાકારાત્મક વલણ અપનાવ્યું હોવાથી બેસ્ટને દર મહિને પાલિકા આર્થિક મદદ કરશે. અત્યારે બેસ્ટ ઉપક્રમના માથે ત્રણ હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ સિવાય બેસ્ટ ત્રણ હજાર બસ ભાડા પર લઈને મુંબઈગરાને બસ સેવા પૂરી પાડશે. આમ બેસ્ટ ઉપક્રમનું ખાનગીકરણ દિશા તરફ જઈ રહ્યું હોવાનો આક્ષેપ પાલિકાના વિપક્ષ નેતા રવિરાજો કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">