દેશના ગદ્દારો પર મોદી સરકારનો વધુ એક આકરો પ્રહાર, વધુ 18 હુર્રિયત નેતાઓનું સુરક્ષા કવચ હટાવાયું, 155 રાજનેતાઓની સુરક્ષામાં ફેરફાર

|

Feb 21, 2019 | 2:48 AM

પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં છે અને દેશના ગદ્દારો વિરુદ્ધ એક પછી એક પગલા ભરી રહી છે. TV9 Gujarati   Web Stories View more ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ Video : 'ચાંદ […]

દેશના ગદ્દારો પર મોદી સરકારનો વધુ એક આકરો પ્રહાર, વધુ 18 હુર્રિયત નેતાઓનું સુરક્ષા કવચ હટાવાયું, 155 રાજનેતાઓની સુરક્ષામાં ફેરફાર

Follow us on

પુલવામા આતંકી હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં છે અને દેશના ગદ્દારો વિરુદ્ધ એક પછી એક પગલા ભરી રહી છે.

TV9 Gujarati

 

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

મોદી સરકારે ચાર અલગતાવાદી નેતાઓની સુરક્ષા હટાવાયા બાદ કાશ્મીરના વધુ 18 હુર્રિયત નેતાઓની સુરક્ષા હટાવી દીધી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના 155 રાજકીય વ્યક્તિઓની પણ સુરક્ષામાં ફેરફાર કર્યો છે.

ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા હટાવવા અને ઓછી કરવા અંગે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. મોદી સરકારના આ પગલા બાદ હવે તમામ 22 હુર્રિયત નેતાઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે કે જેમાં એસએસ ગિલાની, આગા સૈયદ મૌસવી, મૌસવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શહીદ ઉલ ઇસ્લામ, જફર અકબર ભટ, નઈમ અહેમદ ખાન, મુખ્તાર અહેમદ વાઝા, ફારૂક અહેમદ કિચલૂ, મસરૂર અબ્બાસ અંસારી, આગા સૈયાદ અબુલ હુસૈન, અબ્દુલ ગની શાહ તથા મોહમ્મદ મુસાદ્દિક ભટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત 155 રાજકીય પક્ષોના લોકો અને કાર્યકરોની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે. તેમની તેમના પર ખતરાના આકલન અને તેમની પ્રવૃત્તિઓના આધારે આ સુરક્ષા હટાવાઈ છે. તેમાં શાહ ફૈસલનો પણ સમાવેશ થાય છે કે જેમણે IASમાંથી રાજીનામુ આપી નેશનલ કૉન્ફરન્સ (NC) જૉઇન કરી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ આ હુર્રિયત નેતાઓ અને રાજકીય વ્યક્તિઓની સુરક્ષામાં 1000થી વધુ પોલીસ કર્મચારીઓ અને 100થી વધુ સરકારી ગાડીઓ લાગેલી હતી કે જે પાછા ખેંચી લેવાયા છે.

[yop_poll id=1644]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article