મૉડલ મિલિંદ સોમાન વિરૂદ્ધ ગોવા પોલીસે દાખલ કરી ફરિયાદ, અશ્લિલતા ફેલાવવા મુદ્દે ફરિયાદ

|

Nov 07, 2020 | 3:45 PM

મૉડલ મિલિંદ સોમાન વિરુધ્દ  ગોવા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મિલિંદ સોમાને નગ્ન અવસ્થામાં ગોવા બીચ પર ફોટો પાડીને શેર કર્યો હતો. તે મુદ્દે મિલિંદ સોમાન વિરુધ્દ ગોવા પોલીસે અશ્લિલતા ફેલાવવાને લઇ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે મિલિંદ સોમાનની પત્નીએ આ ફોટો પાડ્યો હતો.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી […]

મૉડલ મિલિંદ સોમાન વિરૂદ્ધ ગોવા પોલીસે દાખલ કરી ફરિયાદ, અશ્લિલતા ફેલાવવા મુદ્દે ફરિયાદ

Follow us on

મૉડલ મિલિંદ સોમાન વિરુધ્દ  ગોવા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મિલિંદ સોમાને નગ્ન અવસ્થામાં ગોવા બીચ પર ફોટો પાડીને શેર કર્યો હતો. તે મુદ્દે મિલિંદ સોમાન વિરુધ્દ ગોવા પોલીસે અશ્લિલતા ફેલાવવાને લઇ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે મિલિંદ સોમાનની પત્નીએ આ ફોટો પાડ્યો હતો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article