ખેડૂતો માટે ખુશખબર આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના

|

Apr 16, 2019 | 6:47 AM

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. આ વર્ષે સારો વરસાદ રહેવાથી ખેડૂતોને મોટી રાહત મળશે. વરસાદ સામાન્ય રહેવાથી ખેડૂતોને ખરીફ પાક માટે પણ મોટો ફાયદો થવાની આશા રહેશે. આ વર્ષે દુકાળની સંભાવના માત્ર 17% છે. ત્યારે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા 39% જેટલી છે. વરસાદની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તાર પર […]

ખેડૂતો માટે ખુશખબર આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના

Follow us on

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. આ વર્ષે સારો વરસાદ રહેવાથી ખેડૂતોને મોટી રાહત મળશે.


વરસાદ સામાન્ય રહેવાથી ખેડૂતોને ખરીફ પાક માટે પણ મોટો ફાયદો થવાની આશા રહેશે. આ વર્ષે દુકાળની સંભાવના માત્ર 17% છે. ત્યારે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા 39% જેટલી છે. વરસાદની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તાર પર પડે છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

વરસાદ સામાન્ય અને સારો રહેતા ગ્રામીણ લોકોની આવકમાં વધારો થાય છે.જેનાથી માંગમાં વધારો થશે. ગ્રામીણ લોકોની આવક વધવાથી ઈન્ડસ્ટ્રીઝને પણ લાભ મળે છે. સારા વરસાદથી દેશમાં ઘણા આર્થિક આંકડાઓમાં સુધારો જોવા મળી શકે છે અને સરકારને પણ મોંઘવારી મામલે રાહત મળે તેવી શક્યતાઓ છે. ચોમાસુ સારૂ રહેશે તો દેશના અર્થતંત્રને મોટો વેગ મળશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article