VIDEO: માઉન્ટ આબુ ઠંડુગાર, માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું

|

Dec 28, 2019 | 7:12 AM

રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડુગાર બન્યું છે. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી પણ નીચે માઈનસ 1 ડિગ્રી થઈ ગયું છે. હોટલના ટેબલ હોય કે ઘરમાં રાખેલા વાસણ આકરી ઠંડીને પગલે સર્વત્ર બરફની ચાદર જામી ગઈ છે. માઉન્ટ આબુના પ્રસિદ્ધ પોલો ગ્રાઉન્ડના ઘાસ પર બરફ જામ્યો છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઠંડીનો નજારો માણવા માઉન્ટ આબુ […]

VIDEO: માઉન્ટ આબુ ઠંડુગાર, માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું

Follow us on

રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડુગાર બન્યું છે. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી પણ નીચે માઈનસ 1 ડિગ્રી થઈ ગયું છે. હોટલના ટેબલ હોય કે ઘરમાં રાખેલા વાસણ આકરી ઠંડીને પગલે સર્વત્ર બરફની ચાદર જામી ગઈ છે. માઉન્ટ આબુના પ્રસિદ્ધ પોલો ગ્રાઉન્ડના ઘાસ પર બરફ જામ્યો છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઠંડીનો નજારો માણવા માઉન્ટ આબુ પહોંચ્યા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article