દુનિયાભરના જંગલમાં જીવતા પ્રાણીઓનું ભોજન કરતો બેયર ગ્રીલને 4 લાખનો દેડકો પડ્યો હતો

|

Aug 03, 2019 | 1:54 PM

બેયર ગ્રીલ સાથે PM મોદીનો એક એપિસોડ 12 ઓગસ્ટના દિવસે પ્રસારીત થવાનો છે. જંગલની જીંદગી કેવી હોય છે અને માણસે પોતાને બચાવવા શું શું એડવેન્ચર કરવા જરૂરી છે. બેયર ગ્રીલનો Man Vs Wildનો આ કાર્યક્રમ 180 દેશમાં ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ શો જાણીતી ચેનલ ડિસ્કવરી પર પ્રસારીત કરવામાં આવે છે. બેલ પોતાના હાથે બનાવેલી […]

દુનિયાભરના જંગલમાં જીવતા પ્રાણીઓનું ભોજન કરતો બેયર ગ્રીલને 4 લાખનો દેડકો પડ્યો હતો

Follow us on

બેયર ગ્રીલ સાથે PM મોદીનો એક એપિસોડ 12 ઓગસ્ટના દિવસે પ્રસારીત થવાનો છે. જંગલની જીંદગી કેવી હોય છે અને માણસે પોતાને બચાવવા શું શું એડવેન્ચર કરવા જરૂરી છે. બેયર ગ્રીલનો Man Vs Wildનો આ કાર્યક્રમ 180 દેશમાં ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ શો જાણીતી ચેનલ ડિસ્કવરી પર પ્રસારીત કરવામાં આવે છે. બેલ પોતાના હાથે બનાવેલી કીડીની ચટણી અને જાનવરોને ખાતો જોવા મળે છે. બિલ માણસ સિવાય તમામ જાનવરોનો શિકાર કરી ચૂક્યો હોય તેવુ લાગે છે. પરંતુ આ દુનિયામાં પ્રાણીઓને પ્રેમ કરનારા લોકો પણ હાજર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ પણ વાંચોઃ કાશ્મીરમાં શું થવાનું છે? અમરનાથ યાત્રાને રોકી શ્રદ્ધાળુઓને ઘર તરફ જવા રવાના કરી દેવાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પશુ પ્રેમીઓ માને છે કે, આ પ્રકારે બિલ પ્રાણીઓ સાથે ટીવી પર ખરાબ વ્યવહાર કરે છે. અને આ માનવતાની વિરુદ્ધ છે. તો ઘણી વખત જીવતા પ્રાણીઓને પણ ગ્રિલ ભોજન બનાવી લે છે. આ કારણે જ ગ્રિલની વિરુદ્ધ ફરિયાદ પણ થતી રહે છે. ગ્રિલ અનેક દેશના જંગલોમાં પોતાનો શો રેકોર્ડ કરવા પહોંચે છે. જેથી માત્ર કોઈ એક દેશ નહીં પરંતુ અનેક જગ્યાએ તેના વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે. 2015માં તેના વિરુદ્ધ આક્ષેપ લાગ્યો કે, તેઓ માત્ર પોતાના શોની રેટિંગ વધારવા પ્રાણીઓનો શિકાર કરીને ભોજન બનાવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તો આ વખતે ગ્રિલ PM મોદી સાથે પોતાનો એક એપિસોડ રજૂ કરવાના છે. તેનું ટ્રેલર પણ પ્રસારીત થઈ ગયું છે. આ શોમાં બેયર ગ્રિલ PM મોદીસ સાથે મળીને પોતાની ટેકનિક દેખાડશે.

[yop_poll id=”1″]

લોકો એ જોવા માટે આતૂર છે કે, એક પ્રધાનમંત્રી હંમેશા સુરક્ષાકર્મીઓ સાથે રહેતા હોય છે. પરંતુ જો કોઈ દિવસ જંગલમાં ફસાઈ જાય તો કેવી રીતે પોતાને બચાવવાના ઉપાયો કરી શકે છે. જો કે અગાઉ અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાં પણ ગ્રિલના આ શોમાં આવી ચૂક્યા છે. અને બરાકે રીંછની ખાધેલી માછલીનું ભોજન કર્યું હતું.

આ વર્ષના ફેબ્રુઆરીના મહિનામાં બેયર ગ્રિલે બુલ્ગારીયાના નેશનલ પાર્કમાં શૂટ કર્યું હતું. જ્યાં તેણે એક દેડકાને મારીને ખાવો મોંઘો પડ્યો હતો. ગાઈડલાઈનમાં પ્રાણીઓને મારવા પર પ્રતિબંધ હોવા છતાં ગ્રિલે આ હરકત કરી હતી. જેને લઈને તેને 4 લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.

Next Article