ચાલુ ટ્રેનમાં જ આવ્યો હાર્ટ એટેક, મુસાફરો-રેલવે પોલીસના જવાનોએ બચાવી જિંદગી

|

Jun 30, 2019 | 6:12 PM

મુંબઈમાં મુસાફરો અને GRPની ટીમે એક વૃદ્ધ નાગરીકનો જીવ બચાવ્યો છે. આ ઘટના બોરિવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર બની છે. મહેશ પારિખ નામના વૃદ્ધાને ચાલતી ટ્રેનમાં હાર્ટએટેકની અસર થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. ચાલતી ટ્રેનમાં જ વૃદ્ધને હાર્ટએટેકની અસર થઈ હતી. આથી મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી હતી. આ પણ વાંચો:  […]

ચાલુ ટ્રેનમાં જ આવ્યો હાર્ટ એટેક, મુસાફરો-રેલવે પોલીસના જવાનોએ બચાવી જિંદગી

Follow us on

મુંબઈમાં મુસાફરો અને GRPની ટીમે એક વૃદ્ધ નાગરીકનો જીવ બચાવ્યો છે. આ ઘટના બોરિવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર બની છે. મહેશ પારિખ નામના વૃદ્ધાને ચાલતી ટ્રેનમાં હાર્ટએટેકની અસર થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. ચાલતી ટ્રેનમાં જ વૃદ્ધને હાર્ટએટેકની અસર થઈ હતી. આથી મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી હતી.

આ પણ વાંચો:  ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે બાદ વદ્ધાને GRPના જવાનોને સોંપ્યો હતો. તબીબોનું કહેવું છે કે, જો સમયમાં વિલંબ થયો હોત તો તેમણે જીવ પણ ગુમાવવો પડ્યો હતો. આ બચાવ કામગીરી લોકો અને રેલેવે વિભાગના જવાનો દ્વારા કરાઈ હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article