VIDEO: ગાંધીનગરમાં અકસ્માતે થયું ફાયરિંગ, એક શખ્સને છાતીના ભાગે વાગી ગોળી

|

Oct 10, 2019 | 1:31 PM

ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની સામે આવી છે. ઈન્સ્યોરન્સ સર્વેયર સુનિલ વ્યાસની ઓફિસમાં અકસ્માતે ફાયરિંગ થતાં ઈન્દ્રજીત નામના એક શખ્સને છાતીના ભાગમાં ગોળી વાગી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા આ શખ્સને હાલ પ્રાથમિક સારવાર માટે એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પોલીસે પણ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

VIDEO: ગાંધીનગરમાં અકસ્માતે થયું ફાયરિંગ, એક શખ્સને છાતીના ભાગે વાગી ગોળી

Follow us on

ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની સામે આવી છે. ઈન્સ્યોરન્સ સર્વેયર સુનિલ વ્યાસની ઓફિસમાં અકસ્માતે ફાયરિંગ થતાં ઈન્દ્રજીત નામના એક શખ્સને છાતીના ભાગમાં ગોળી વાગી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા આ શખ્સને હાલ પ્રાથમિક સારવાર માટે એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પોલીસે પણ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

આ પણ વાંચો :   રિયાલીટી શૉ ‘બિગ બોસ’ થશે બંધ? ભારે વિરોધ બાદ સરકારે કરી આ કાર્યવાહી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article