મહારાષ્ટ્રના બીડમાં પ્રચાર દરમિયાન પંકજા મુંડેની તબિયત ખરાબ થતા સ્ટેજ પર જ ઢળી પડ્યા

|

Oct 19, 2019 | 3:04 PM

મહારાષ્ટ્રના બીડમાં પ્રચાર દરમિયાન પંકજા મુંડેની તબિયત લથડી હતી. આ દરમિયાન પંકજા મુંડે સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જે બાદ તેમને તુરંત સારવાર માટે ખસેડ્યા હતા. જો કે મળતા સમાચાર પ્રમાણે હાલ પંકજા મુંડેની તબિયત સારી જાણવા મળી છે. ગોપીનાથ મુંડેના દિકરી અને ગ્રામીણ વિકાસ મંત્રી પંકજા મુંડે પરલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. […]

મહારાષ્ટ્રના બીડમાં પ્રચાર દરમિયાન પંકજા મુંડેની તબિયત ખરાબ થતા સ્ટેજ પર જ ઢળી પડ્યા

Follow us on

મહારાષ્ટ્રના બીડમાં પ્રચાર દરમિયાન પંકજા મુંડેની તબિયત લથડી હતી. આ દરમિયાન પંકજા મુંડે સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જે બાદ તેમને તુરંત સારવાર માટે ખસેડ્યા હતા. જો કે મળતા સમાચાર પ્રમાણે હાલ પંકજા મુંડેની તબિયત સારી જાણવા મળી છે. ગોપીનાથ મુંડેના દિકરી અને ગ્રામીણ વિકાસ મંત્રી પંકજા મુંડે પરલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article