ભારતીય સેનાએ બોર્ડર પરથી 2 આતંકીઓની કરી ધરપકડ, લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો VIDEO પણ કર્યો જાહેર

|

Sep 04, 2019 | 7:27 AM

ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના ADG મૂનીર ખાને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પણ વાંચોઃ અમદાવાદમાં પારિવારીક પ્રસંગમાં આવેલા અમિત શાહને KD હોસ્પિટલમાં દાખલ કરાયા Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે […]

ભારતીય સેનાએ બોર્ડર પરથી 2 આતંકીઓની કરી ધરપકડ, લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો VIDEO પણ કર્યો જાહેર

Follow us on

ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના ADG મૂનીર ખાને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પારિવારીક પ્રસંગમાં આવેલા અમિત શાહને KD હોસ્પિટલમાં દાખલ કરાયા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ દરમિયાન બંને અધિકારીઓએ કહ્યું કે, ધાટીમાં પાકિસ્તાનમાંથી ધૂસણખોરો અંદર આવવાની કોશિશ કરી રહ્યા છે. સેનાએ કહ્યું કે, ધૂસણખોરી દરમિયાન બે આતંકીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. પત્રકાર પરિષદ દરમિયાન આતંકીઓનો વીડિયો પણ જાહેર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article