VIDEO: જયપુરના જેડીએ સર્કલ પર અકસ્માતની ભયંકર ઘટનાના CCTV જોઈને ચોંકી જશો

|

Jul 19, 2019 | 11:13 AM

જયપુરમાં જેડીએ સર્કલ જોખમી બની રહ્યો છે. અહીં ફરી એકવાર જોરદાર અકસ્માત થયો છે. જેમાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, એક કાર પૂરઝડપે આવી રહી છે. તે દરમિયાન બાઇકચાલક ત્યાંથી પસાર થાય છે. આ સમયે કાર ચાલક બાઇક ચાલકને જોરદાર […]

VIDEO: જયપુરના જેડીએ સર્કલ પર અકસ્માતની ભયંકર ઘટનાના CCTV જોઈને ચોંકી જશો

Follow us on

જયપુરમાં જેડીએ સર્કલ જોખમી બની રહ્યો છે. અહીં ફરી એકવાર જોરદાર અકસ્માત થયો છે. જેમાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, એક કાર પૂરઝડપે આવી રહી છે. તે દરમિયાન બાઇકચાલક ત્યાંથી પસાર થાય છે. આ સમયે કાર ચાલક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારે છે. તેથી બાઇક ચાલક દૂર-દૂર સુધી ફંગોળાઇ જાય છે. આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ સર્કલ પર આ કોઇ પ્રથમ ઘટના નથી. બે દિવસ પહેલા પણ જોરદાર અકસ્માત થયો હતો. જેમાં બે સગા ભાઇઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બે દિવસમાં બે અકસ્માતની ઘટના બનાતા આ સર્કલ હાલ જોખમી પૂરવાર થઇ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article